Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj Author(s): Saddharm Samrakshak Samiti Mumbai Publisher: SadDharm Samrakshak Samiti Mumbai View full book textPage 3
________________ નકલ ઃ ૩૦૦૦ મૂલ્ય : રૂ. ૨૦-૦૦ પ્રકાશક : પ્રાપ્તિસ્થાન : સદ્ધર્મ સંરક્ષક સમિતિ C/o ૧૦૧/A, મેજેસ્ટીક શોપિંગ સેન્ટર, પહેલે માળ, ગિરગાંવ, મુંબઈ-૪૦૦૦૦૪ ફોન : ૩૮૮ ૯૮ ૨૪ ફેક્સ : ૩૬૮ ૩૮ ૮૮ આરાધના માટે તિથિ-નિર્ણયનું મહત્ત્વ જૈન શાસનમાં તિથિઓનું મહત્ત્વ ઘણું જ આંકવામાં આવ્યું છે. ૫મ્મી, ચોમાસી, સંવત્સરી, જ્ઞાનપંચમી આદિની આરાધના કરવાની હોય, ત્યારે તે તે નિયત તિથિએ જ કરવાનું વિધાન છે. વર્ષમાં વિશિષ્ટ આરાધના કરવાના દિવસો ઘણા આવે, એ માટે ‘તિથિ'નો ખ્યાલ હોવો જરૂરી છે. એથી જ સવારે ઊઠીને સદા #ા તિથિ વિ જામ્ ? = આજે કઈ તિથિ છે અને કયું કલ્યાણક છે ? એની વિચારણા કરવાની છે. તિથિઓનો નિર્ણય કરવા પંચાંગ જોઈએ. જૈન ટિપ્પણાનો વિચ્છેદ થયો હોવાથી ઘણા સમયથી આપણે લૌકિક ટિપ્પણાના આધારે તિથિનો નિર્ણય કરીએ છીએ. એથી સંઘમાન્ય ‘જન્મભૂમિ' પંચાંગમાં આવતી તિથિની ક્ષયવૃદ્ધિ યથાવત્ રાખીને જ તિથિ-નિર્ણય અને તિથિઆરાધના કરવી જોઈએ. તિથિનો ક્ષય આવતાં તેની આરાધના પૂર્વતિથિમાં અને વૃદ્ધિ આવતાં તેની આરાધના પહેલી છોડીને બીજી તિથિમાં કરવાના વાચકવર્યશ્રી ઉમાસ્વાતિજી મહારાજાનાં વચનને માન્ય રાખવામાં આવે, તો તિથિ અંગે કોઈ વિવાદ જ ઊભો રહેવા પામે નહિ અને સાચી તિથિએ સૌ કોઈ આરાધના કરી શકે. - પરમપૂજ્ય વ્યાખ્યાવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 116