Book Title: Parvatithi Charcha Sangrah Author(s): Kalyanvijay Gani Publisher: K V Shastra Sangrah Samiti Jalor View full book textPage 4
________________ પ્રસ્તાવના “પર્વતિથિ ચર્ચાસંગ્રહ” એ પર્યુષણ અને અન્ય પર્વતિથિ સંબધી જૈન સમાજમાં ચાલતી ચર્ચાનું મૌલિક સ્વરૂપ પ્રતિપાદન કરનારે નિબન્ધ છે. આના કુલ ૩ પચ્છેિદે છે. પહેલો “પર્વતિથિને ઈતિહાસ, બીજે “શ્રી સાગરાનન્દસૂરિજીના લેખ-પાના ઉત્તરે” અને ત્રીજો “અન્યાન્ય લેખના લેખોના ઉત્તરે.” પ્રસ્તુત પુસ્તકમાં માત્ર પહેલા પરિચ્છેદને જ સમાવેશ છે, બાકીના પરિચ્છેદનું પ્રકાશન હવે પછી થશે. આ ચર્ચા વિષયક નિબન્ધનું પ્રકાશન પુસ્તકને બદલે વર્તમાન પત્રમાં જ રહ્યું હેત તે વધારે સારું હતું એમ અમે માનીયે છીયે, પરંતુ અફસોસ છે કે જૈન સમાજનાં વર્તમાન પત્રોમાંથી પ્રામાણિકતાને અંશ નીકળી ગયો છે, ગમે તે કારણે અમુક પક્ષનાં હથિયાર બનીને બીજા પક્ષને અન્યાય કરો એજ આધુનિક જૈન વર્તમાનપત્રોની નીતિ થઈ પડી છે, ઉદાહરણ તરીકે “જૈન તિ' વિગેરે ગણું શકાય. એ પત્ર સુધારક અને મધ્યસ્થ હેવાનાં બણગાં ફૂકે છે છતાં આજે મહીનાઓથી તિથિચર્ચાને અંગે ગુરુવાર–પક્ષને એકધારે પ્રચાર કરી રહ્યાં છે, તે પક્ષના ગમે તેવા ચીંથરિયા લેખોથી તે પિતાનાં પૃષ્ટોનાં પૃષ્ટો ભરીને દર અઠવાડિએ બહાર પાડે છે, જ્યારે બુધવાર–પક્ષ તરફને એક પણ લેખ લેતાં નથી, શું આ પત્રોની મધ્યસ્થ–નીતિનું જીવતું જાગતું દેવાતું નથી ?, પત્રકારની આવી એકપાક્ષિક વલણનું જ પરિણામ છે કે બુધવાર-પક્ષને આજે વગર મને પોતાના વિચારો પુસ્તક દ્વારા બાહર પાડવાની ફરજ પડે છે. અમેએ ચાલુ ચર્ચામાં ઉતરીને ચાલતી પતિથિવિષયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 122