Book Title: Parshvanathji na Chandravala
Author(s): Kheda Jain Hitecchu Sabha Ahmedabad
Publisher: Kheda Jain Hitecchu Sabha Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ ( ૮ ) સાંભળ દીન દયાળ મુજ વાણી તેડાવો સુપન પાઠક ગુણખાણી; કરે વિચાર ગુમાવળી પેખી, રત્નની રાતે તેમે દેખી. ચઉદને નિર્ધમની ઝાળ. ૧૯ સેવક આવ્યા તવ રાય આદેશે, સુપન પાટકને ઘેર; સ્વામી પધારો રાજ દુવારે, કરી પ્રેમ ધરી રૂડી પર; કરી પ્રેમ ધરી રૂડી પર તે કાજ, તતક્ષીણ આવી પ્રણમ્યારાજ; બેઠા આસનપર મન ઉલ્લાસે, સેવક આવ્યા તવ રાય આદેશે. સુપન પાટકન ઘેર, ૨૦ રાય કહે પાઠકજી સુણો પખ્યા રાણીયે ઉદાર; પશ્ચિમ નિશા અલ્પ નિંદ્રામાં, ચઉદ સુપન નિરધાર; ચઉદ સુપન નિરધાર તે અમદા, તે સફળ સા કેવા છે ઉમદા સકળ ગુણી ગ્રંથ પ્રકાશી ભણા, રાય કહે પાઠકજી ગો. રાણીએ ઉદાર ૨૧ સુપન પાઠક કહે સુણે નરપતિ, એ ચઉદ સુપન સુખદાય સુજસ કીર્તિ વિસ્તરે જગમાં, વયરીને ભય દુર જાય; વયરીને ભય દુર જાતે જાશે, માતાજી દીનમણી પુત્ર તુમ થાશે રિદ્ધિ વૃદ્ધિને આનંદ રતિ, સુપન પાઠક કહે સુણો નર પતિ એ ચઉદ સુપન સુખદાય ૨૨ તવ રાજા મન હર્શ બહુ પામ્યા, રાણી મન હરખ ન માય; સુપને પાઠકને દાન બહુ દીધું, હર્શથી મંગળ ગાય;

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63