Book Title: Parshvanathji na Chandravala
Author(s): Kheda Jain Hitecchu Sabha Ahmedabad
Publisher: Kheda Jain Hitecchu Sabha Ahmedabad

View full book text
Previous | Next

Page 48
________________ (૪૦) વરીઆ કરમ ટાળી એગિરિ સેવે, પરમ કૃપાળુ દેશના દેવે સુણો ભાવિક ગુણ ગ્રામ. ૧૧૯ અછત નાથજી ચોમાસું રહીઆ, વળી સાગર મુની પરિવાર એક કોડ શું કર્મ સબ તોડી, વર્યા અક્ષય સુખ સાર વર્યા અક્ષય સુખ સાર તે થિર, ઉદ્ધાર સાતમે ક્યે તે તીર અછત નાથ ઉપદેશે ગુણ ગ્રહીઆ' અજીતનાથજી ચોમાશું રહી આ, વળી સાગર મુની પરિવાર. ૧૩૦ ચંદ્ર પ્રભુ વારે વળી જાગે, ચંદ્ર જસારાજન નવમે ઉદાર શેત્રુજે કીધે, પરમ સુખ નિધાન પરમ સુખ નિધાન એ ગિરિ, સેવતાં જય ભવોભવ વયરી નિશ્ચ અનંતા સુખનું એ ઠાણો, ચંદ્ર પ્રભુ વારે વળી જાણો ચંદ્રજસ રાજન. ૧૩૧ બાર ઉદ્ધાર એ ગિરિ પર સુંદર, થયા છે જગત વિખ્યાત ભરતરાયથી પાંડવ સુધી ખચાણે દ્રવ્ય અથાગ ખરચાણા દ્રવ્ય અથાગ તે તહીં, સુક્ષ્મ કાંઈ પાર જ નહીં થાગ ચાર પ્રભુવીર અંતર, બાર ઉદ્ધાર એ ગિરિ પર સુંદર થયા છે જગત વિખ્યાત. ૧૩૩ વીર નિરવાણથી છેવટ થાશે, સોળમાં જગત વિખ્યાત પંદરમે સત્યાશી સુધી વિક્રમ સાલે આડાર વિક્રમ સાલે આઠાર તે થાશે, કરમાશાહની કિર્તિ પ્રકાશે

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63