Book Title: Parshvanathji na Chandravala
Author(s): Kheda Jain Hitecchu Sabha Ahmedabad
Publisher: Kheda Jain Hitecchu Sabha Ahmedabad
View full book text ________________
{ ૪૭ ) શ્રી નાથ ન વિના.
- 83
રાગ લાવણું. શ્રી પાર્શ્વ જીનેશ્વર દેવ, કરું શેવ, નિરંતર તારી સુગે દીનાનાથ આધાર, વિનતી માહારી. (એ આ કણી) હું ભયો કાળ અનંત, મેહમાં અંધ, તત્વ નવ જાણો; સદગુરૂ તાણે ઉપદેશ. હૃદય ન આણ્યો ; જેન આણજે સુખકાર, નહીં લગાર, ચીતમાં ભારી. ૧ પરજીવને પિડા દીધ, અસત્ય મુખકીધ અદતદ્રવ્ય લીધું; મિથુન સેવી પરનાર, પાપ બહુ કીધું પરમણી કરે રૂપ દેખી ભવ કુપ, પડયો હુંપાપી પરધન લેવાને કાજ, ઊધી મત આપી; એમ અધેર કર્મ હું દુષ્ટ કરી બહુ પુષ્ટ, થયો મુજધારી. સુ. ૨ ક્રોધાદિક, જેઠા ચાર, લઈ પરિવાર, કસાયા લશકરે; લાગ્યો છે મારી કેડે સાય મુજ કરે; ચારે ગતિ ભમિયો સ્વામ, નહિ કઈ ડામ મદત કરનારો, પણ કાંઇક પુન્ય પસાય. દર્શ લીઓ તારો; થરથર કંપ્યા સહુ એહ, વેરી મુજ જેહ, સરણતુ ભાળી ગુણ ૩ જુગમાં છે દેવો બહુ કર્મ વશ સહુ દેષ અઢારે
Loading... Page Navigation 1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63