Book Title: Parshvanathji na Chandravala
Author(s): Kheda Jain Hitecchu Sabha Ahmedabad
Publisher: Kheda Jain Hitecchu Sabha Ahmedabad

View full book text
Previous | Next

Page 56
________________ ભજે માળા માહા વિકાળ, હાથે હથીઆરે; કેઈ નાટકના એ રંગ, નારીને સંગ, કરે માંસ ભક્ષણ પર જાચના કરતા તેહ, કરે કર્યું રક્ષણ માટે પ્રભુપાર્શ્વજીણદ, તુજ મુજ રંગ, મઠ સમધારી સુણ. ૪ જોઈ ભાવનગર મનમેર, આદિશ્વર દેરે. મેડીપર તારી બિંબ નિરખી હરખી ખુબ, નયણા ભારી; નિધી વિન નિધી શશી. પિસ સુદ દશી. શુભ ગુરૂવારે કરે પુજા ધરી બહુ ભાવ, અષ્ટ પ્રકારે (ત) વેગેલહેવાર,મંડળી શીવનાર, અક્ષય સુખકારી. સુણો. ૫ અંતરલાપિકા છે. ચુગળ ચોરી છાંડ, દોષ પરનારી સેવ નીતિ દયા ચિત ધાર, લક્ષ સુખ એહથી લે; લાખ પડે જે દુખ, તજ મત હિંમત મિટી; લખ્યા લલાટે લેખ, ચતા શી કરવી ટી; વિરલા દ્રવ્ય મુછો તજે, દમે કોઘાદીક સંજમે; ભાવનગર પાસે વસી, મોક્ષ વધુ સાથે રમે

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63