SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ { ૪૭ ) શ્રી નાથ ન વિના. - 83 રાગ લાવણું. શ્રી પાર્શ્વ જીનેશ્વર દેવ, કરું શેવ, નિરંતર તારી સુગે દીનાનાથ આધાર, વિનતી માહારી. (એ આ કણી) હું ભયો કાળ અનંત, મેહમાં અંધ, તત્વ નવ જાણો; સદગુરૂ તાણે ઉપદેશ. હૃદય ન આણ્યો ; જેન આણજે સુખકાર, નહીં લગાર, ચીતમાં ભારી. ૧ પરજીવને પિડા દીધ, અસત્ય મુખકીધ અદતદ્રવ્ય લીધું; મિથુન સેવી પરનાર, પાપ બહુ કીધું પરમણી કરે રૂપ દેખી ભવ કુપ, પડયો હુંપાપી પરધન લેવાને કાજ, ઊધી મત આપી; એમ અધેર કર્મ હું દુષ્ટ કરી બહુ પુષ્ટ, થયો મુજધારી. સુ. ૨ ક્રોધાદિક, જેઠા ચાર, લઈ પરિવાર, કસાયા લશકરે; લાગ્યો છે મારી કેડે સાય મુજ કરે; ચારે ગતિ ભમિયો સ્વામ, નહિ કઈ ડામ મદત કરનારો, પણ કાંઇક પુન્ય પસાય. દર્શ લીઓ તારો; થરથર કંપ્યા સહુ એહ, વેરી મુજ જેહ, સરણતુ ભાળી ગુણ ૩ જુગમાં છે દેવો બહુ કર્મ વશ સહુ દેષ અઢારે
SR No.011552
Book TitleParshvanathji na Chandravala
Original Sutra AuthorN/A
AuthorKheda Jain Hitecchu Sabha Ahmedabad
PublisherKheda Jain Hitecchu Sabha Ahmedabad
Publication Year1883
Total Pages63
LanguageGujarati
Classification
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy