Book Title: Parshvanathji na Chandravala
Author(s): Kheda Jain Hitecchu Sabha Ahmedabad
Publisher: Kheda Jain Hitecchu Sabha Ahmedabad

View full book text
Previous | Next

Page 47
________________ ( ૩૯ ) લાવે વધામણી વનપાળ તે સમે, વિહાર કરતા પાર્શ્વ અનુક્રમે ખણારશી તયરી ઉધાન. ૧૧૫ પરમ કૃપાળુ પાર્શ્વછન સ્વામી, આપ ઉધાનમાં આજ આવ્યાછે સુર સાથે પરવરી, ગગને વૈમાનના ડાડ ગગને વૈમાનનો ઠાઠ બહુ પેરું, આવી સુર સમાવર્સણ કરે પાર્શ્વ જીત અંતર જામી, પરમ કૃપાળુ પાર્શ્વ અને સ્વામી ખેડા પ્રભુ આપ ઉધાનમાં આજ. ૧૨૬ સુણી વધામણી રાય બહુ હરખ્યો, વનપાળ પ્રત્યે કેહેવાણ ધન ભાગ્ય ધન્ય પુન્યજ માહારા, પ્રગટયા આજ તમામ પ્રગટયા આજ તમામ અપારી, દાન દેવે વનપાળને ભારી શોભે રાજા દેવની સરખા, સુણી વધામણી રાય બહુ હરખ્યો. વનપાળ પ્રત્યે કહેવાણ. ૧૨૭ તતક્ષિણ સેવકને ફરમાવી, સામૈયું કર્યું તૈયાર પાર્શ્વ પ્રભુને વંદન કરવા, મેહ વયરીને ખુવાર માહ વંયરીને ખુવાર તે કરવા, સુદ્ધ સમકિત પ્રભુ વાણીએ વરવા સૈન્ય લઇ વંદયા તીહાં આવી, તતક્ષિણ સેવકને ફરમાવી, સામૈયું કર્યું તૈયાર. ૧૨૮ પરમકૃપાળુ દેશના દેવે યુા ભવિક ગુણ ગ્રામ ઇણ સંસાર દાવાનળ માંહી, શીતળ શેત્રુંજો ગિરિધામ શીતળ શેત્રુંજો ગિરિધામતેજાણી, અનંત મુની જ્યાં શીવ પટરાણી

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63