Book Title: Parshvanathji na Chandravala
Author(s): Kheda Jain Hitecchu Sabha Ahmedabad
Publisher: Kheda Jain Hitecchu Sabha Ahmedabad
View full book text ________________
( ૩૮ ). વળી શિદાત સાખ છે સુત્રે, સતી દેવકીજીના ગુણ ખટપુત્રો
મેક્ષ ગયા બણ ડામ. ૧ ૨૧ વળી પ્રભુ પાર્શ્વઝ ઇણીપેરે બોલે સાંભળે ભવિક સુજાણ ચાર ઉદ્ધાર ભવી કાળમાં કરશે, વળી પાંચમે વિમળ વાહન વળી પાંચમો વિમળ વાહન ભુપ કરશે, ગુરૂ દુસ સુર ઉપદેશે અવર તીર્થ નહીં એ ગિરિ તેલ, વળી પ્રભુ પાર્થ એણી પેરે
બોલે. સાંભળી ભવિક સુજાણ. ૧૨૨ એમ અનંતા એ ગિરિ પર સિદ્ધા, વળી સિદ્ધશે અનંતિ કેડ રોગી નર રોગ રહિત ઈંહા થા, વળી જાયે કર્મ વિ છેદ વળિ જાય કર્મ વિછેદ સિવ પુરે, ભવોભવ સંચિત પાપ એ ચરે શેત્રુજા માહાત્મ સુખ વિવરીને કીધા, એમ અનંતા એ ગિરિપર
સિદ્ધા. વળી સિદ્ધશે અનંતિ કોડ. ૧૨૩ ઇત્યાદિક પ્રભુ પાત્ર પ્રકાશે, શેનું જા કેરો મહિમાય. સાંભળી બહુ પ્રાણી નિજ મનમાં, નિશદિન ગિરિવર થાય નિશદિન ગિરિવર થાય બહુ પ્રીત, અણસણું કરતા કેઈ સુભચિતે ભાવ રૂડે મુકિત સુખ ચાખે, ઇત્યાદિક પ્રભુ પાર્શ્વ પ્રકાશ
શેત્રુંજા કેરો મહિમાય. ૧૨૪ વિહાર કરતા પાર્શ્વ અનુક્રમે બણારશી નયરી ઉધાન તતક્ષણ હસ્તિ સેન જે રાજા, પાર્શ્વ બાંધવ ગુણ ખાણ પાર્શ્વ બાંધવ ગુણ ખાણ ગુણ ધારી,ન્યાઇ રાજા દીન દુ:ખનીવારી
Loading... Page Navigation 1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63