Book Title: Parshvanathji na Chandravala
Author(s): Kheda Jain Hitecchu Sabha Ahmedabad
Publisher: Kheda Jain Hitecchu Sabha Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ (૨૮) प्रकरण ४ थु प्रारंभ. દોહશે. સહન કરે પ્રભુ પાર્શ્વજીન, કમઠ તણા ઉપસર્ગ; ભવ્ય તરે રાણી દેશના, પામે તે અપવર્ગ. રાગ ચંદ્રાવળાનો પ્રથમ પારણું પાર્શ્વન કેરૂં, સારથ ઘન ઘેર જાણ પચ દિવ્ય પ્રગટ કરતા, સુરવર થઈ સાવધાન સુરવર થઈ સાવધાન સતે હવે, મુકિત સુખ પ્રભુ તેહને દેવે દાન સુપાત્ર સમ ફળ ન અને પ્રથમ પારણું પાર્શ્વજીવ કેરે સારથ ધન ઘેર જાણ ૮૮ અનુક્રમે પાર્શ્વન વિચરતા આવ્યા, કાદંબરી અટવી મોઝાર કુંડ નામે સરોવર સુભ સોહે, જલ કમળ તણો ભંડાર જળ કમળ તણો ભંડાર તે ઠામ, ધન્ન લોક વળી ધન્ન તે ગામ મન મોહન મેળા મન ભાવ્યા અનુક્રમે પ્રભુ પાશ્વેશન વિચ રંતા આવ્યા. કાદંબરી અટવી મઝાર. ૮૯ ખટ કાયાના રક્ષક સ્વામી, કાઉસગ્ન રહે તીણ કામ વનવાશી તહાં ગજવર આવે, જળ સુંઢ ભરી તે ધામ જલ સુંઢ ભરી તે ધામ તે આ હમણ કરે પ્રભુ પાર્શ્વને ભાવે

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63