Book Title: Parshvanathji na Chandravala
Author(s): Kheda Jain Hitecchu Sabha Ahmedabad
Publisher: Kheda Jain Hitecchu Sabha Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ (૩ર) ગુણ પાંત્રીશવાણીએ વાણીઉચારે,અવધિજ્ઞાને જોઇ ઇદ્રસીં આવે સમ વસરણ મહાર. ૧૦૨ વનપાળે વધામણી દીધી, સ્વામીજી પાર્શ્વ છણંદ કેવળ વરીઆ આપ ઉધાને સુરવર મન આણંદ સુરવર મન આણંદ બહુ વુડ, તવ રાજા વનપાળ પર 2ઠો દીધી તેને દોલત બહુ રીધી, વનપાળે વધામણી દીધી સ્વામીજી પાર્શ્વ છણંદ. ૧૦૩ બડા આડંબરે સૈન્ય સણગારી, હાથી છેડાને નહીંપાર પાય પાય દળને રથ જોતરીયા, સોવન ધરેલ સણગાર સેવન ધરેલ સણગાર અપારી, અધિક અધિક બહુ મુલાભારી નગર લોક મન ઉલટ ભારી, બડા આડંબરે સૈન્ય સણગારી હાથી ઘોડાને નહીપાર. ૧૦૪ અશ્વસેન રાયપરવરીઆ, સાથે વામા દેવી માત પ્રભાવતી પટરાણી બહુ હરખે, પાર્શ્વજીન વંદન જાત પાવ્યંજન વંદન જાત જઈ વદી, પ્રભુ વાણી સુણી મન આણંદો સુણી વાણી સઉ વૈરાગે ભરીઆ, અશ્વસેન રાયપરવરીઆ સાથે વામા દેવી માત. ૧૦૫ તવ પ્રભુ પાયેંજી દેશના દે, સુણે તીહાં પર ખદા બાર ઈણ સંસાર સમુદ્રમાં ભમતા, દુલહે મનુષ્ય અવતાર દુલહો મનુષ્ય અવતાર આ લીધા વિષય તૃષ્ણાદિકે નિષ્ફળ કીધે

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63