Book Title: Parshvanathji na Chandravala
Author(s): Kheda Jain Hitecchu Sabha Ahmedabad
Publisher: Kheda Jain Hitecchu Sabha Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ રાખ ચોળે કહો ફળશું એમાં રાય કહે શુ ધન છે તેમાં નહી પુન્ય પ્રાપ્તિ લગાર. ૫૮ તપસી કહે સુણે રાજવી બાતા, પેલો અશ્વ થઇ સ્વાર ખાનપાન ભોગ ઉપભોગ કેરા. પણ ભેદ નીરધારી જાણ ભેદ નીરધાર તેતુજ. જોગીકે મત હે બહુ ગુજ; મતકે છે અને કહેતે વિખ્યાતા.તપસી કહે સુણો રાજવીબાતા પેલો અશ્વ થઈ સ્વાર. ૫૯ રાય કહે કુણ તેરાહે ગરૂ, છણે દીધી તને કષ્ટની શીખ. ધર્મ ભેદ નવિ પીછાણે તેણે આપી છે તુજને દીક્ષ. આપી છે તુજને દીક્ષ અસારી વસે વનમાં પશુ પક્ષ ભીખારી; શું ખાડુ સુખફળ ખરૂ રાય કહે કોણ તેરા હે ગુરૂ છણે દીધી તને કષ્ટની શીખ. ૬૦ તબ તપસી મન ક્રોધથી બોલે હમ ગુરૂ છે ગુણવંત; અગ્નિકાષ્ટ્રમાં ફળ છે ભારી, પરભવ ધન બહુ દંત; પરભવધન બહુ દંત તે દવે, કંચન કામની આભવનશે; નહીં આવે કોઈ હમગુરૂ તેલ તબ તપસી મન કોધથી બોલે. | હમ ગુરૂ હે ગુણવંત. રાય કહે સુણ જોગી હીણમતિ, દયા ધરમા મુળ તેહને અંશ નહી તુજમાં કાંઇ, ક્યા કરે ફોકટ ફુલ કયા કરે ફોકટ ફુલ અપારી, ઊંડે આલોચી જે નિરધારી;

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63