Book Title: Parmatma Prakash
Author(s): Amrutlal M Zatakiya
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 6
________________ [૫] શાંતરસ નીતરતા પૂ. ગુરુદેવના ભાવા એ આ શાસ્ત્રનાં ગુજરાતી અનુવાદ સહિત પ્રકાશનની પ્રેરણાનું નિમિત્ત છે. જે બદલ પૂ. ગુરુદેવના અમાપ ઉપકાર અવણુ નીય છે. આ ગુજરાતી અનુવાદ ભાઇશ્રી કનુભાઈ દામાણી ( સીટી મેજિસ્ટ્રેટ, અમદાવાદ ) એ તપાસી આપેલ છે, જે બદલ તેમના આભાર માનીએ છીએ. શ્રી રાધેશ્યામ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગરના માલિક શ્રી રજનીકાન્તભાઈએ આ શાસ્ત્રનું છાપકામ કરી આપેલ છે તે બદલ તેમને આભાર માનવામાં આવે છે. શાસ્ત્રની સૌંસ્કૃત ટીકાના અનુવાદ કરાવીને પ્રકાશન કરવાના અમારા આ પ્રથમ પ્રયાસ છે, તે ઉપરાંત પ્રૂફરીડસ તથા પ્રેસવાળાને પણ આ પ્રકારના કામની શરૂઆત હાઈ, આમાં ક્ષતિ રહી જવાના સભવ છે, તેા વિદ્વાન વાચકેાને જે કાંઇ ક્ષતિ માલૂમ પડે તે જણાવવા વિનંતી છે, જેથી ખીજા સ ́સ્કરણમાં તે સુધરી શકે. આ ગ્રંથની કિંમત, પડતર કિંમતથી ૨૫% ઘટાડીને રાખવામાં આવેલ છે, તે નિમિત્તે આવેલ દાતાઓની નામાવલિ અન્યત્ર આપેલ છે. આ માટે દાતાઓને આભાર માનીએ છીએ. સિવાય શ્રી. ક્રિ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સેાનગઢ તરફથી ઉપરોક્ત ઘટાડેથી. કિંમતના ૨૦% કિંમત ઘટાડવામાં ઉદાર નીતિ અપનાવેલ છે. તે મુજબ ઘટાડેલી કિંમતથી વધુમાં વધુ મુમુક્ષુએ લાભ લઇ શકે તે આશયથી આખરી કિંમત રાખવામાં આવેલ છે. તે બદલ તેમના આભારી છીએ. અ`તમાં, આ પરમ આધ્યાત્મશાસ્ત્રને વિષે રહેલા નિજ કલ્યાણકારી ભાવાને સ્વરૂપલક્ષે સ્વાધ્યાય કરી, ભવ્ય જીવા આત્મકલ્યાણ પામેા, તેવી ભાવના છે. ભા ૧ ન ગ ૨ શ્રુતપ’ચમી ૨૦૩૩ જેમ સુ. ૫ Jain Education International લિ. શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ વતી ટ્રસ્ટીગણુ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 500