Book Title: Parmatma Prakash
Author(s): Amrutlal M Zatakiya
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ જ બીજી આવૃત્તિ સમયે નિવેદન જ આ પરમાત્મ ભાવનામય અધ્યાત્મશાસ્ત્રને ગુજરાતી અનુવાદ પ્રથમવૃત્તિ તુરત જ વેચાઈ જતાં તેની બીજી આવૃત્તિનું પ્રકાશન મુમુક્ષુ સમાજની સમક્ષ રજુ કરવામાં આવેલ છે. દ્રસ્ટની નીતિ અનુસાર પડતર કિંમતના ૨૫% ઘટાડવા ઉપરાંત શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટે વધુ કિંમત ઘટાડવા માટે ૨૦ % વળતર આપેલ છે. જે બદલ અમે તેમના આભારી છીએ. સુંદર છાપકામ બદલ રાધેશ્યામ પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી રજનીકાન્ત પટેલને આભાર માનવામાં આવે છે. તદ્દઉપરાંત દાતાઓની નામાવલિ અન્યત્ર આપેલ છે તે સૌને આભાર માનવામાં આવે છે. અંતમાં આ પરમાગમના અયાસ દ્વારા નિજસ્વરૂપની ભાવનાથી મુમુક્ષુઓનું આત્મહિત થાય તેવી ભાવના સાથે, (ટ ભાવનગર, તા. ૧૫-૨-૮૦ ટ્રસ્ટીગણ શ્રી લાલચંદ અમરચંદ મોદી ડે. હુકમચંદજી ભારિલ. શ્રી શશિકાન્ત મનસુખલાલ શેઠ શ્રી હીરાલાલજી કાલા શ્રી માણેકચંદજી કલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 500