________________
-પાતનિકા ]
પરમાત્મપ્રકાશઃ फलकथनमुख्यत्वेन 'जे परमप्पपयासु मुणि' इत्यादिसूत्रत्रयम् , अत ऊर्च परमात्मप्रकाशाराधनायोग्यपुरुषकथनमुख्यत्वेन 'जे भवदुक्खहं' इत्यादिसूत्रत्रयम्' अथानन्तरं परमात्मप्रकाशशास्त्रफलकथनमुख्यत्वेन तथैवौद्धत्यपरिहारमुख्यत्वेन च 'लक्खणछंद' इत्यादि सूत्रत्रयम् । इति चतुर्विंशतिदोहकसूत्रैकचूलिकोवसाने सप्त स्थलानि गतानि । एवं प्रथमपानिका समाप्ता। अथवा प्रकारान्तरेण द्वितीया पातनिका कथ्यते । तद्यथा-प्रथमतस्तावद्वहिरात्मान्तरात्मपरमात्मकथनरूपेण प्रक्षेपकान् विहाय त्रयोविंशत्यधिकशतसूत्रपर्यन्तं व्याख्यानं क्रियत इति समुदायपातनिका । तत्रादौ 'जे जाया' इत्यादि पञ्चविंशतिसूत्रपर्यन्तं त्रिधात्मपीठिकाव्याख्यानम् , अथानन्तरं 'जेहउ णिम्मलु' इत्यादि चतुर्शितिसूत्रपर्यन्तं सामान्यविवरणम् , अत उर्व 'अप्पा जोइय सव्वगउ' इत्यादित्रिचत्वारिंशत्सूत्रपर्यन्तं विशेष विवरणम् , अत ऊर्ध्वं 'अप्पा संजमु' इत्याघेकत्रिंशत्सूत्रपर्यन्तं चूलिकाव्याख्यानमिति प्रथममहाधिकारः समाप्तः । अथाત્રણ સૂત્રો છે (૬) ત્યાર પછી પરમાત્મપ્રકાશની આરાધનાને ચગ્ય પુરુષોના કથનની મુખ્યતાથી “જે મવડુકવદં” ઈત્યાદિ ત્રણ સૂત્રો છે. (૭) ત્યારપછી પરમાત્મપ્રકાશશાસ્ત્રના ફલના કથનની મુખ્યતાથી અને ઉદ્ધતપણાના (ગર્વના ) ત્યાગની મુખ્યતાથી ઢાવાઇ’ ઈત્યાદિ ત્રણ સૂત્રો છે.
એ પ્રમાણે ચોવીશ દહક સુત્રોની એક ચૂલિકાના અંતમાં સાત સ્થલો સમાપ્ત થયાં.
(એ રીતે તે મહાધિકારમાં અંતર સ્થલ અનેક છે.) એ રીતે પ્રથમપાતનિકા સમાપ્ત થઈ, (એ રીતે પરિપાટીને એક ક્રમ કહ્યો.) અથવા અન્ય પ્રકારે બીજી પાતનિકા કહેવામાં આવે છે. તે આ પ્રમાણે – પહેલા અધિકારમાં પ્રથમ તે પ્રક્ષેપક સુત્રોને છોડીને બહિરાત્મા, અન્તરાત્મા, અને પરમાત્માના કથનરૂપે એકત્રેવીસ સૂત્રો સુધી વ્યાખ્યાન કરવામાં આવ્યું છે, એવી સમુદાયપાતનિકા છે. (૧) ત્યાં આદિમાં “ને કાયા” ઈત્યિાદિ પચીસ સૂત્રો સુધી ત્રણ પ્રકારના આત્માના કથનનું પીઠિકાવ્યાખ્યાન છે, (૨) ત્યાર પછી “સ જિમ્મસુ” ઈત્યાદિ ચાવીસ સૂત્રો સુધી સામાન્ય વિવરણ છે, (૩) ત્યાર પછી “સદHT ગોરા
==” ઈત્યાદિ તેતાલીસ સૂત્રો સુધી વિશેષ વિવરણ છે, (૪) ત્યાર પછી “ગcq રંગઈત્યિાદિ એકત્રીસ સૂત્રો સુધી ચૂલિકા વ્યાખ્યાન છે. એ રીતે (અંતર અધિકારે સહિત) પ્રથમ મહાધિકાર સમાપ્ત થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org