Book Title: Parmatma Prakash
Author(s): Amrutlal M Zatakiya
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ -દોહા ૧] પરમાતમપ્રકાશઃ शिष्यं प्रति द्रव्याथिंकनयेन नित्यटकोत्कीर्णज्ञायकैकरवभावपरमात्मद्रव्यव्यवस्थापनार्थं नित्यविशेषणं कृतम् । अथ कल्पशते गते जगत् शून्यं भवति पश्चात्सदाशिवे जगत्करणविषये चिन्ता भवति तदनन्तरं मुक्तिगतानां जीवानां कर्माजनसंयोगं कृत्वा संसारे पतनं करोतीति नैयायिका वदन्ति, तन्मतानुसारिशिष्यं प्रति भावकर्मद्रव्यकर्मनोकर्माजननिषेधार्थ मुक्तजीवानां निरञ्जनविशेषणं कृतम् । मुक्तात्मनां सुप्तावस्थावद्भहि यविषये परिज्ञानं नास्तीति सांख्या वदन्ति, तन्मतानुसारिशिष्यं प्रति जगत्त्रयकालत्रयवर्तिसर्वपदार्थयुगपत्परिच्छित्तिरूपकेवलज्ञानस्थापनार्थ ज्ञानमय-विशेषणं कृतमिति । तानित्थंभूतान् परमात्मनो नत्वा प्रणम्य नमस्कृत्येति क्रियाकारसंबन्धः । अत्र नत्वेति शब्दरूपो वाचनिको द्रव्यनमस्कारो ग्राह्यो ऽसद्भतव्यवहारनयेन ज्ञातव्यः, केवलज्ञानाद्यनन्तगुणस्मरणरूपो भावनमस्कारः पुनरशुद्धनिश्चयनयेनेति शुद्ध निश्चयनयेन वन्द्यवन्दकभावो नास्तीति । एवं पदखण्डनारूपेण शब्दार्थः कथितः, नयविभागकथनरूपेण એકાંતવાદી સૌગત (બૌદ્ધ) મતને અનુસરનાર શિષ્ય પ્રતિ દ્રવ્યોથકનયથી નિત્ય ટંકેત્કીર્ણ જ્ઞાયક એક જેને સ્વભાવ છે એવા પરમાત્મદ્રવ્ય છે એમ સ્થાપવા માટે “નિત્ય” વિશેષણ આપવામાં આવ્યું છે. (૨) સો કલ્પકલ ગયા પછી જગત શૂન્ય થાય છે ત્યારે સદાશિવને જગત રચવાની ચિંતા થાય છે. ત્યાર પછી તે મુક્તિ પ્રાપ્ત છને કર્મરૂપ અંજનનો સંગ કરીને સંસારમાં નાખે છે એમ યાયિકો કહે છે. તેના મતને અનુસરનાર શિષ્ય પ્રતિ ભાવકમ, દ્રવ્ય કર્મ અને નોકમરૂપ અંજનના નિષેધ અર્થે મુક્ત જેને “નિરંજન” વિશેષણ આપવામાં આવ્યું છે. (૩) જેવી રીતે સુપ્ત અવસ્થામાં પુરુષને બાહા વિષયનું જ્ઞાન હોતું નથી તેવી રીતે મુક્ત આત્માઓને બાહ્ય વિષયનું જ્ઞાન હોતું નથી એમ સાંખ્ય કહે છે. તેના મતને અનુસરનાર શિષ્ય પ્રતિ ત્રણે જગતના, ત્રણે કાલવર્તી સર્વ પદાર્થના યુગપત્ પરિચ્છિત્તિરૂપ કેવલજ્ઞાન છે એમ સ્થાપવા માટે “જ્ઞાનમય” વિશેષણ આપવામાં આવ્યું છે. એવા તે પરમાત્માને નમીને-પ્રણમીને-નમસ્કાર કરીને, એ ક્રિયાકારક સંબંધ છે. અહીં “ના” એવું શબ્દરૂપ વાચિક દ્રવ્યનમસ્કાર અસદભૂત વ્યવહારનયથી જાણો અને કેવલજ્ઞાનાદિ અનંતગુણના સ્મરણરૂપ ભાવનમસ્કાર અશુદ્ધ નિશ્ચયનયથી જાણે, શુદ્ધ નિશ્ચયનયથી વંધવંદકભાવ નથી. આ પ્રમાણે પદખંડનારૂપે શબ્દાર્થ કહ્યો, નવિભાગના કથનરૂપે નાથ પણ કહ્યો, બાદિના મતેના સ્વરૂપના કથનના અવસર પર મતાર્થ પણ કહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 ... 500