Book Title: Parichay Pustika
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 Jain Tirth Bhavan Trust

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ. સં. ૨.૪૧ માગશર સુદ ૬ બુધવાર. શ્રી સમવસરણ મહામંદિરમાં ૧૩૬ તીર્થંકર પ્રભુજીની પ્રતિષ્ઠા કવિ. સં. ૨૦૪૧ માગશર સુદ ૭ ગુરૂવાર શ્રી સમવસરણ મહામંદિર દ્વારેઘાટન. બીજો તબકકો ૦ વિ. સં. ૨૦૪ર મહા વદ ૧૩ શ્રી ૧૦૮ જૈન તીથદશન ભવનમાં ૧૦૮ તીર્થ પટ્ટ આરસ ઉપર રંગીન લેમીનેશન પદ્ધતિએ તૈયાર કરેલ તીર્થ પટ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભ. જય વિ. સં. ૨૦૪ર ફાગણ સુ' ? શ્રી ૧૦૮ જૈન તીર્ધાના મૂલનાયકે દેરાસરો તેમજ તેના ઇતિ. હાસ સાથેના તીર્થ પટોની પ્રતિષ્ઠ. ત્રીજે તબકકે હવે પછી શું? શ્રી ચતુર્વિધ સંઘ ચિત્રપટ્ટી ર૭ મહાન આચાર્યો, ૨૭ મહાન સાધ્વીજીએ ૨ ૭ મહાન શ્રાવકો અને ૨૭ માન શ્રાવિકાઓ તેઓએ કરેલ મહાન કાર્યોના પરિચય સાથે ૧૦૮ તીર્થ પટોની સામેના રાઉન્ડમાં ૧૦૮ શ્રી ચતુર્વિધ સંઘના પરિચય ચિત્રપટો કવરવામાં આવશે. # ચાર દરવાજાના આ બાજુના બ્લેકામાં અતીત, અનાગત અને વર્તમાન શાવીશીએ વિહરમાન અને ચાર શાતા જિનને પરિચય આપતા ૨૦ ચિત્ર પટો - ૧૨ અતિ, ૯ વાસુદેવા, ૯ પ્રતિવાદે, અને ૯ બળદેવોના પરિચય આપતા ચિત્ર પો. ******* ***જાજા જા જા જા જા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35