Book Title: Parichay Pustika
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 Jain Tirth Bhavan Trust

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra XXX www.kobatirth.org સમવસરણ મ ́દિરમાં બેઠા, એકસેા છત્રીસ જિનરાયા, એકસેસ માઠ પાર્શ્વનાથને વળી ચાવીશે જિનરાયા; ચઉમુખે શ્રી મહાવીરસ્વામી અોકવૃક્ષ નીચે બેઠા. ૭ પ્રભાવિક પૂજેની યોાગાથા અહીં જોવાને મળશે, એના જીવનમાંથી સહુને પ્રેરણાના અમૃત મળશે; એકસા ને આઠ તીર્થ ના દર્શન એક જ સાથે મળશે. ૮ દેવસૂરિ ગુરુરાજ પધારે આજના આ મ'ગલ દિવસે, અગ્યાર આચાર્યના પુનિત હસ્તે પ્રતિષ્ઠા પાવન થાશે; પૃથ્વીલેાકના આ મહે!ત્સવની દેવા કર્મો કરો. વિ. સ. ૨૦૪૧ માગસર સુદ ૬ XXX XX Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિષ્ઠા કરનારની આંખેામાં આજે હર્ષના આંસુ ઉભરાતા, તીર્થાધિરાજની પુન્ય ભૂમિ પર ધન્ય ધન્ય બની જાતા; કરણ કરાવણ ને અનુમાદન સરખા ફળ નીપજાયા. ૧૦ સમવસરણના ઉંચા શિખરે કરશે ગગનથી વાત, એના શિખરે ચડી ચ'દ્રોદયસૂરિ કરશે ગુરુને ત્રાતા; પ્રાણપ્યારા એ ગુરુજી અમે પૂરી કરી તુમ વાતા. ૧૧ વિજ્ઞાનસૂરિ ને કસ્તૂરસૂરિની યાદ આજે આવે, પ્રસન્નચ'દૂની ગેરહાજરી આખામાં પાણી લાવે; ભર્યુ ભર્યુ છે. બધું છતાં કે ગુરુ વિના છે બધું ખાલી. ૧૨ તીરથધામ સરખુ મનો દાદા આ ધામ તમારૂ, ચાંદે સૂજ્ર ચમકે તિહાં સુધી રહેને મા ધામ તમારૂં; છે ચક્રેશ્વરી રક્ષણુ કરો એ કામ તમારૂં. ૧૩ મા 5 XX For Private and Personal Use Only રચના : શ્રી જયંત સંઘવી, સુરત ***

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35