Book Title: Parichay Pustika
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 Jain Tirth Bhavan Trust

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I wાઝા ii Ti\ V / I s સ્થાપના વિ. સં. ૨૦૨-૨૦૩૦ શ્રી સમવસરણ મહામદિર ના આકાર અને પ્લાને અમદાવાદ (પાંજરાપોળ) અને ભાવનગર ચાતુર્માસ દરમ્યાન. પ. પૂ. ધર્મરાજ આચાર્ય મહારાજશ્રી વિજય કરસૂરીશ્વરજી મહારાજ શ્રી ના શ્રી સમવસરણ મહામંદિરના ધ્યાન પ્રસંગે આવું કાંઈક પાલિતાણુ-સિદ્ધ ગિરિમાંબને તેવી વિચારણા થતાં પ્લાન તૈયાર કરાવવા ૧૦૮ તીર્થો ગોઠવાયતે મ્યુઝીમ જેવું બને તો તેમાં વર્તમાન વીશીઓ, ૧૦૮ પાર્શ્વનાથજી બીરાજમાન કરવાની વિચારણા થઈ. દર્શન નિમીત્તે આવે તે સમાવવા. ૧૦૮ ફૂટ ઉચાઈ ૧૦૮ પગથીયા વગેરેની રચના તે રીતના પ્લાને થયા. વિ. સં. ૨૦૩૧ મહા સુદ ૨ શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવનને ખનન વિધિ. વિ. સં. ૨૦૩૧ ડૌત્ર વદ ૧ શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવનનો શિલારોપણ વિધિ કાર્યપ્રારંભ વિ. સં. ૨૦૩૯ જેઠ માસમાં શ્રી સમવસરણ મંદિરના મુખ્ય માર્ગદર્શક ૫, ૫૦ પ્રવચન પ્રભાવક આ. ભ. શ્રી ચંદ્રોદય સૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રવેશ-પાલીતાણા. વિ. સં. ૨૦૪૦ મહા સુદ ૧૪ શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન અને શ્રી સમવસરણું મહામંદિરમાં ર૪ તીર્થંકર પ્રભુજીને મંગલ પ્રવેશ વિ. સં. ૨૦૪૧ કારતક વદ ૧૦ રવિવાર. શ્રી નેમિ-વિજ્ઞાન-કારસરિ ધર્મેદાનમાં શ્રી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભ અને ૧૪૧ જીયન છોડનું વિશાળ ઉધાપન ઉદ્દઘાટનવિધિ.. . વિ. સં. ૨૦૪૧ માગશર સુદ ૫ મંગળવાર શ્રી નેમિ - વિજ્ઞાન- કસ્વરસૂરિ પધાનના શ્રી સમવસરણ મહામદિરમાં અંજનશલાકા વિધિ ગ, પ્રાણાયામ TWITTTTTTTTTT IIIIIIIIIIII For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35