Book Title: Parichay Pustika
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 Jain Tirth Bhavan Trust

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 622 2 %% 08******** Ji * * બે દ્વાર પાળે હેય છે. તે બને સફેદ વર્ણવાળા વ્યંતરદેવ બે દ્વારપાળ હોય છે, પશ્ચિમ દિશાના દરવાજે બંને તરફ લીલવર્ણવાળા ચેપી દેવાના બે દ્વારપાળ ધાય છે ઉત્તરદિશાના દરવાજે બંને તરફ કૃષ્ણવ વાળા ભવન પતિ દેવના બે દ્વારપાળો હોય છે. પ્રભુ સન્મુખ પ્રથમ ગઢમાં બાર પર્ષદાની રચના : ૧ થી ૩ પર્ષદા અગ્નિ ખૂણામાં પૂર્વ દિશાથી પ્રવેશ કરે છે. સાધુ, - સાધ્વી અને વૈમાનિક દેવી. ૦ ૪ થી ૬ પર્ષદા દક્ષિણદિશાથી પ્રવેશ કરી ભવનપતિ, જ્યોતિષી અને | વ્યંતરની દેવીઓ સત્ય ખુણામાં ઉભી રહે છે. ૦ ૭ થી ૯ પર્ષદા પશ્ચિમદિશાથી પ્રવેશ કરી ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરદેવ વાયવ્ય ખુણામાં બેસે છે. ૦ ૧૦ થી ૧૨ પર્ષદા ઉત્તરદિશાથી પ્રવેશ કરી વૈમાનિકદેવ, મનુષ્ય અને મનુષ્યની સ્ત્રીઓ ઈશાન ખૂણામાં રહે છે. બારે પર્ષદા ઉપર મુજબના ક્રમે પ્રભુજીની દેશના સાંભળે છે. બીજે ગઢ સુવર્ણને ગઢ રત્નના કાંગરાવાળા હોય છે. ૦ બીજા ગઢમાં તિર્યંચ બેસે છે. વાઘ–બકરી, સિંહ-ગાય સાપ નાળીયે, બીલાડી–ઉંદર, પશુ-પક્ષી વગેરે એક-બીજાનું જાતિવૈર ભુલી જઈ સાથે બેસી પોત–પોતાની ભાષામાં પ્રભુની વાણું દરેક પોતાની ભાષામાં ૩૫ ગુણથી ભરેલી સાંભળે છે. ૦ દવછ દો- ઈશાન ખૂણામાં પ્રભુજીને બેસવા માટે હોય છે. ૦ દ્વારપાળ તરીકે વ્યયંતરનિકાયની બખે દેવીઓ જય વિજયા અજિતા અપરાજિતા નામની દરવાજે બે–એ ઉભી રહે છે. AKAALALA For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35