Book Title: Parichay Pustika
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 Jain Tirth Bhavan Trust

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * TISINH M. ૪૪૪૪( ૭ )888888888 - પ. પૂ. ધર્મરાજા પ્રાકૃત વિશારદ આચાર્ય મહારાજ શ્રી વિજય કરતૂરસૂરીશ્વરજી મહારાજશ્રી પિતાના ધ્યાન વિધ્યમાં શ્રી સમવસરણનું ચિંતન કરતા હતા તે સમયે શ્રી ૧૦૮ તીર્થો ગોઠવવા માટેની વિચારણા ચાલી રહી હતી તેમાં તેમને વિચાર સફર્યો કે શ્રી સમવસરણ કેમ ન બનાવવું? સમવસરણ પણ બનાવવું અને તેમાં ૧૦૮ તીથી પણ આવી જાય તે અંગે શિપીને વાત કરતાં તે જ રીતે આજના ડે (ઘુમટ)વાળા શ્રી સમવસરણનો પ્લાન તૈયાર થયો તેમાં એવી સર૩ ગઠવણી કરી કે વર્તમાન વીશી ૧૦૮ પાશ્વનાથજી અને ૧૦૮ તીર્થો પણ આવી જાય આ વાત દરેકને પસંદ પડી તે અંગેના જરૂરી પ્લાને અને એસ્ટીમેન્ટો તૈયાર કરાવ્યા તે જ આજનું સમવસરણ મહામંદિર બની ચુકેલ છે વિશિષ્ટ માર્ગદર્શક તે શ્રી સમવસરણ મહામંદિરના વિશિષ્ટ માર્ગદર્શક કે જેમણે ૩૧ વર્ષ સુધી બને બંધુ બેલડીએ સતત સાથે રહીને જ પૂ ગુરવશ્રીની સતત વિનય સહિત સેવા કરી વિનય શિષ્યરત્ન તરીકે જે પ. ૫૦ આચાર્ય મહારાજ શ્રી વિજયચંદયસૂરીશ્વરજી મહારાજશ્રીએ મુખ્ય માર્ગદર્શક તરીકે આ કાર્ય સંપૂર્ણ પાર પાડેલ છે. તેમના લધુ ગુરૂબંધુ (સંસારી મોટા ભાઈ) ૫ ૫૦ આચાર્ય મહારાજ શ્રી વિજય અશોકચંદ્રસુરીશ્વરજી મહારાજશ્રીએ પણ બંને રામ લક્ષમણની જોડીએ સાથે રહીને મુહૂર્તો જે ઈસક્રિય સહકારથી કાર્ય કરેલ છે. જેમના ઉત્કૃષ્ટ પુર્યોદય અને પ્રબલ પુરુષાર્થથી આજે પ.પૂ ધર્મરાજા ગુરૂદેવ શ્રીના આશીર્વાદ ફળ્યાં છે. તે વિશ્વમાં અદ્વિતીય-અજોડ શ્રી ૧૦૮ તીથદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિર પ્રખ્યાતિ પામેલ છે. શાશનદેવ તેમને દીર્ધાયુ આપે અને અનેક શાસનપ્રભાવનાને કાર્યો કરાવે એવી હાર્દિક અભિલાષા 5 (101 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35