________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરીએ તે ઠીક, તે માટે વિચારણા કરતાં પ્રાચીન તીર્થોના મૂલનાયક કુલ સાઈઝમાં મુકાય તે બધાજ દર્શન-વંદન કરે તે વિચારધારા ચાલતાં તે અંગે ખંભાતમાં સં.૨૦૨૨ માં ૫ પૂ. ધર્મરાજા આચાર્ય મહા રાજ શ્રી વિજય કસ્તુરસૂરીશ્વરજી મહારાજ તથા પ. પૂ પન્યાસજી શ્રી ચંદ્રોદયવિજયજી મહારાજ શ્રી વિરાજમાન હતા તેમની સાથે તે અંગે પત્રયવ્રહાર કરતા સંમતિ મળી ને શ્રી ૧૦૮ તીર્થોના મૂલનાયકેના ફેટા ભેગા કરી ૩૬ બાઈ ૩૦ સાઈઝના પેઈન્ટીંગ ૧૦૮ તીર્થોના કરાવી દેરાસરમાંજ દીવાલ ઉપર બીરાજમાન કરવામાં આવ્યા વિ. સં. ૨૦૪૦ કારતક વદ ૨ ને રેજ તેજ બંને પુજ્ય શ્રીઓની નિશ્રામાં હજારોની જનમેદની વચ્ચે ઉદ્દઘાટન કરવામાં આવ્યું તે ઉપરાંત સં. ૨૦૨૬ ના પિષ સુદ ૧૧ ના રોજ સુરત ગોપીપુરાના શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાળામાં શા ડાહ્યાભાઈ રતનચંદ કોનારીવાળાની દીક્ષા પ્રસંગે શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શનાવલીની પ્રથમ વૃત્તિ પ્રકાશન કરવામાં આવી હતી જેમાં ૧૦૮ તીથેના મલનાયકે, દેરાસરો તેમજ તેને ઈતિહાસ પ્રકાશિત કરવામાં આવેલ. જેની સેંકડો નકલો બહાર પડી હતી તેની બીજી આવૃત્તિ મુંબઈના સખી ગૃહ તરફથી પ્રકાશિત થઈ હતી. જેની પણ આજે નકલે મળતી નથી.
આ નિમિત્ત પામીને સંવત ૨૦૨૬માં શ્રી ૧૦૮ જૈન તીર્થ દશન ભવન પાલિતાણામાં બનાવવું તે નિર્ણય કરવામાં આવ્યું હતે. તે નિર્ણયાનુસાર આજનું શ્રી ૧૦૮ તીથદશ ભવન અને શ્રી સમવસરણ મહા મંદિર બનેલ છે.
શ્રી સમવસરણ મહામદિર કેમ ? નિમિત્ત – ૨૫૦૦ વર્ષ પહેલા પ્રભુ શ્રી મહાવીર સ્વામી વિચરતા હતા તે સમયે આપણે કયા ભવાંતરમાં ફરતા હઈશું? તેની ખબર નથી જેથી પ્રભુજીથી બિરાજમાન સમવસરણ કેવું હશે ? તેના શાસ્ત્રીય ખ્યાલ શ્રી સમવસરણ સ્તવ છે તેમાં આપેલ છે તેવા સમવસરણે ઘણા સ્થળે છે પરંતુ તે બધા ઘન છે
For Private and Personal Use Only