Book Title: Papni Saja Bhare Part 13
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 4
________________ પ૨૯ રાખીને અનુલક્ષીને સંપૂર્ણ ધર્મશાસ્ત્ર ચાલી રહ્યું છે. સંપૂર્ણ આખ્યાત્મિક શાસ્ત્ર અથવા ગશાસ્ત્ર અથવા સર્વ આગમશાસ્ત્ર આત્માને દૃષ્ટિ સમક્ષ કેન્દ્રિત કરીને સંબંધિત કરે છે જીવને આ બેધ કરાવે છે કે- હે ચેતન! તુ અનત શક્તિમાન, અને અનન્ત જ્ઞાનાદિ અના ગુણાથી પરિપૂર્ણ તત્ત્વ છે. તારે પરમ શાશ્વતધામ નિવાસ સ્થાન તે મેક્ષ છે. સિદ્ધશીલા ઉપર છે અને તું આ સંસારમાં કયાં ફસાયેલા છે? તું સંસારમાં આ કર્મ શત્રુની જાળમાં ફસાઈ કેમ ભટક્યા કરે છે? આ દુષ્ટમિત્ર કર્મની સંગતથી આજ તારું સ્વરૂપ કેટલું વિકૃત થઈ ગયું છે ? તારી આ કેવી શોચનીય દયનીય દશા થઈ ગઈ છે ! જરા વિચાર, કંઈક સમજ અને આ કર્મની જાળથી છુટકારો મેળવી બહાર નીકળ-આમા જ તારુ ભલું છે. આમાં જ તારી શોભા છે. એવી રીતે અનન્તજ્ઞાની સર્વજ્ઞ ભગવંતે અને એના આગમે એ અનન્તકાળથી સુષુપ્ત આ ચેતન તત્વ (જીવ) ને સંબોધન કરીને જાગૃત કરવાને સતત પ્રયત્ન કર્યો છે. સર્વ શાસ્ત્ર આજ કહે છે. અનન્ત જ્ઞાનાદિ ગુણવાન આત્માનું સ્વરૂપ HOO cyla.. .રમત રન • . " :: C સ્થિતિ - - TABACOMTP '•KસાદPPS જ. * :- 1 1 40 be." 1 1 'G (૧) અનન્ય જ્ઞાન, (૨) અનન્ત દર્શન, (૩) અનન્ત ચારિત્ર, (૪) અનંત વીર્ય, (૫) અનામી અરૂપીપણું, (૬) અગુરુલઘુપણું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42