Book Title: Papni Saja Bhare Part 13
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 21
________________ ૫૪૬ એવી રીતે તમે બધી જ ભાષામાં મેાહના મ`ત્રવાચી જે શબ્દ છે એની આગળ નિષેધવાચી ‘ન' લગાવી જાપ કરા. પરિણામ સ્વરૂપ અનાદિ અનન્તકાળથી મેહના સૈન્યને તમે જીતી શકશે। અને પરમ મુકિતના ધામ મેાક્ષમાં ચાલ્યા જશે. ! રાગના વિષય કર્યાં છે? જો તમને પૂછવામાં આવે કે તમાને કયા કયા વિષયમાં રાગ છે ? કઇ દિશામાં રાગ છે ? અથવા તમારા રાગના નિમિત્ત કયા-કયા છે? તે એના જવાબમાં કદાચ તમે માથું ખંજવાળવા લાગશે ? કાનુ નામ આપુ અને કનું ન આપુ? ૨-૪ નિમિત્ત હાય તા ઠીક પણ જ્યાં સે‘કડા વિષય હાય ત્યાં શું કહેવું? તે પણ રાગથી સંબંધિત કેાઈ નિમિત્તોના નામનું ચક્ર અહી મનાવ્યુ છે. તે તમા જુએ. ઈન્દ્રિયરાગ—કામરાગ——સંસાર-દેહરાગ-ધન- અવય ↓ વિષયરાગ સાધન-સામગ્રી ↑ પશુ-પક્ષી રાગ Jain Education International મિત્રવર્ગ સગાસ્નેહી ← ઘરમાર પત્ની વસ્તુ એ રીતે આ એક ભચકર રાગનું ચક્ર ચાલી રહ્યું છે. જીવ માત્ર સ‘સારમાં એવા વિવિધ રાગના અધનામાં ફસાયેલ છે. જેવી રીતે કાઈ પશુ ગાય—ભેંસ કાઈ ખીલીમાં દોરીથી બાંધેલા છે તે પેાતાના દિવસરાત ત્યાં જ વિતાવે છે. કેાઈ સિ`હુ ચિત્તો પણ જો પ્રાણિ ઘરમાં પાંજરામાં મધ છે તે પેાતાની જીંદગી ત્યાં જ વિતાવે છે. એક પાપટ જેવું પક્ષી પણ ખંધ પાંજરામાં પેાતાની જીંદગી વિતાવે છે. એવી જ રીતે સ્નેહના તંતુ રાગના આંધનમાં માંધેલા મનુષ્ય પણ પેાતાના રાગના અધનામાં જ વિતાવે છે. ભલે તે રાગ પુત્રના હાય અથવા પત્નીના ? સ’ભવ છે. એમાંથી કાઈને ૧-૨ રાગ ઓછા હાય કાઈને ૧-૨ રાગ વધારે પણ ડાઈ શકે. વૈભવ પુત્રાદિ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42