Book Title: Papni Saja Bhare Part 13
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ૫૩૭ આત્માના આઠ ગુણે અને તેના આવારક આઠ કમેક 1 આત્માના આઠ ગુણ અને તેના આવક 1 -આઠ કમેન્ટ - - - નાવરણયડ આયુષ્યકમેH. દ અક્ષયસ્થિતિ • અનન્ત શાન અનંત : proto O 3 અનcવારિક - અનામી -- ના વીર્ય નામ ડમ 14 પરંતુ આ વિચારીએ કે આ વર્ગણાઓને ખેંચવા માટે આત્માને કોની જરૂર પડી ? જ્યારે આત્માએ પોતાના મૂળભૂત યથાર્થ આત્મગુણેની એક તરફ ઉપેક્ષા કરીને સ્વસ્વરૂપથી બહાર વિભાવદશામાં ગ, તે શા માટે ગયા ? કારણ કે દેહાદિની રચના કરવાની ઈચ્છા થઈ, બાહ્ય વર્ણ-ગંધ-રસ સ્પર્શ યુક્ત પુદ્ગલના પ્રત્યે આકર્ષણ એજ જીવને રાગ ભાવ છે, આકર્ષણ-પ્રત્યાકર્ષણ જ રાગ-દ્વેષની વૃત્તિ છે. જીવે આ રાગ-દ્વેષની વૃત્તિથી જે કામણ વગંણાને ખેંચી અને પિતાની અંદર સમાવી અને એક એક આમપ્રદેશ પર અનનત અનન્ત કામણ વણને ઢગલો ઉભે કર્યો તેજ કર્મ કહેવાય છે. જેવી રીતે દૂધ-ચાના તપેલા ઉપર ઢાંકણ રાખી ઢાંકી દેવાય છે. જેમ ઘરમાં ટાઇફસ પર ધૂળના રજકણ છવાય જાય છે એવી રીતે આમાએ સ્વભાવને ભૂલીને વિભાવ દશામાં જઈને જે કામણ વર્ગને ગ્રહણ કરી તે આત્માના એક એક પ્રદેશ પર છવાઈ જાય છે અને આ ક્રિયા કરતા અનંત કાળ વીતી ગયા. આજે તે પ્રત્યેક આત્માના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42