Book Title: Papni Saja Bhare Part 13
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 18
________________ ૫૪૩ રીતે બને છે? તે એના જવાબમાં ધર્મશાસ્ત્રનું આ સૂત્ર છે કે “વિષય + કષાય = સંસાર” વિષય અને કષાય એ બે મળી સંસાર બને છે. શેક ભય જુગુ. સ્ત્રી પુરુષ છે. હાસ્ય, તિ, અતિ ! ક્રોધ માન માયા લભ વેદ ૩ ૧ હાસ્યાદિ કષાય વિષય , આખરે વિષયમાં મુખ્ય રાગની માત્રા વધારે છે. કામ રાગ વગેરે વિષયના અંગ છે અને કષાય પણ શું છે? કષાય પણ રાગ-દ્વેષની જ ઉપજ છે. કષાયોની ઉત્પત્તિ પણ રાગ-દ્વેષ જ છે. माया लोभ कषायश्चेत्येतद् राग संज्ञित द्वन्द्वम् । क्रोधो मानभ्य पुनर्वृष इति समास निर्दिष्ट ॥ સંક્ષેપમાં વિચાર કરીએ તે માયા અને લેભ આ બે યુગલ કષાનું જ નામ “રાગ” રાખ્યું છે. અને એવી રીતે ક્રોધ તથા માન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42