________________
૫૪૩
રીતે બને છે? તે એના જવાબમાં ધર્મશાસ્ત્રનું આ સૂત્ર છે કે “વિષય + કષાય = સંસાર” વિષય અને કષાય એ બે મળી સંસાર બને છે.
શેક ભય જુગુ.
સ્ત્રી પુરુષ છે. હાસ્ય, તિ, અતિ !
ક્રોધ માન માયા લભ
વેદ ૩
૧ હાસ્યાદિ
કષાય
વિષય ,
આખરે વિષયમાં મુખ્ય રાગની માત્રા વધારે છે. કામ રાગ વગેરે વિષયના અંગ છે અને કષાય પણ શું છે? કષાય પણ રાગ-દ્વેષની જ ઉપજ છે. કષાયોની ઉત્પત્તિ પણ રાગ-દ્વેષ જ છે.
माया लोभ कषायश्चेत्येतद् राग संज्ञित द्वन्द्वम् ।
क्रोधो मानभ्य पुनर्वृष इति समास निर्दिष्ट ॥ સંક્ષેપમાં વિચાર કરીએ તે માયા અને લેભ આ બે યુગલ કષાનું જ નામ “રાગ” રાખ્યું છે. અને એવી રીતે ક્રોધ તથા માન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org