________________
૫૪૪
કષાય યુગલનું નામ દ્વેષ રાખ્યુ છે. વાત પણ સાચી છે. સ્પષ્ટ અનુભવ થાય છે કે માયા અને લેાભની પ્રવૃત્તિમાં રાગની માત્રા વધારે છે અને ક્રોધ અને માનની પ્રવૃત્તિ અથવા વૃત્તિમાં દ્વેષની ગંધ આવે છે. એ કારણથી આ ચાર કષાયેાનુ` મૂળ ઉદ્દભવ સ્થાન આ રાગ-દ્વેષ જ છે.
આખરે આજ સંસાર છે. તમે જો થોડા ઊંડા ઉતરીને ધારીને જોશે તે! સ ંસારમાં તમને સહુથી માટી એ મુખ્ય પ્રવૃત્તિ નજરમાં આવશે. એક વિષયની અને બીજી કષાયની પ્રાયઃ ૮૦% અ! ની પ્રવૃત્તિઓ છે. એનાથી અતિરિક્ત અન્ય સવ પ્રવૃત્તિઓના ફક્ત ૨૦% માં સમાવેશ થાય છે. હવે વિચાર! આખા સંસાર ઉપર એક અખડ માહે રાજાનુ' સામ્રાજય છે કે નહી? માહ રાજા એક છે અને વિષય-કષાય એની સેના છે? સ`સારમાં જો કોઇનું રાજ્ય ઘણુ ચાલતુ હોય અથવા ટયુ હાય તે તે માત્ર માહુરાજાનુ, ને કે અનાદિકાળથી એક છત્રીય શાસન ચાલતું આવે છે અને એક બે ઉપર નહી” પણ સમગ્ર સ`સાર ઉપર અન ત જીવા ઉપર રાજ્ય ચલાવી રહ્યો છે. પેાતાની સત્તા જમાવી રહ્યો છે. એનાથી સારા-સારા ભલભલા જીવા દખાયેલા છે. એની જાળમાં આપણે બધા ફસાયેલા છીએ.
રાગ દ્વેષનુ મૂળ બીજ મંત્ર શું છે ?
ममकाराहङ्कारावेषां मूलं पदद्वयं भवति । राग-द्वेषावित्यपि तस्यैवान्यस्तु पर्याय : ॥
।
“ આ મારું છે” એ રીતે મમત્વ ને મમકાર કહે છે. મારાપણાના આ મમત્વમાં માયા અને લાભના અંશ છુપાયેલેા છે. એવી રીતે અહંકારને ગવ કહે છે. મમ=મેરા !! તે મારુ કહેવાવાળા કાણુ ? “દું ?' બધું =હુ મમકારની સાથે અહંકારના અનાદિ સ`ખ'ધ છે.
આ એ સાથે જ ચાલે છે. અહ’કારમાં ક્રાય અને માનની ગધ સ્પષ્ટ આવે છે. એટલે આ એના સમાવેશ રાગ-દ્વેષમાં જ થાય છે. આથી મમકાર અને અહંકાર અને રાગ-દ્વેષની જ ભાષા છે. રાગની ભાષા૮ મમકાર "" મારુ-મારું મમત્વ બુદ્ધિની ભાષા છે. અને દ્વેષની ભાષા અહુ કાર ’” છે હું હું એ પ્રમાણે અહું પ્રધાનભાષા છે. જીવની પ્રત્યેક પ્રવૃત્તિમાં અહ· કેન્દ્રસ્થાને રહે છે. એજ જીવની અનાદિકાળની વૃત્તિ
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org