________________
૫૪૫ છે. અનાદિ કાળથી જીવ અહં–મમને જાપ કરતે આ છે સ્પષ્ટ કહ્યું છે કે
अहं-ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्धकृत् । अयमेव हि न-पूर्वोऽपिः प्रतिमन्त्रोऽपि माह जित् ।।
રાગ-દ્વેષથી ઉત્પન્ન મેહ વૃક્ષની છાયામાં બેસેલા સર્વ જીવ એવી રાગ-દ્વેષની છાયાની અસર નીચે આવી ગયા છે કે અનાદિ-અનન્તકાળથી એકજ મંત્રનો જાપ કરી રહ્યા છે. અને એ છે ૮૩૬ જમ અહ મમ સર્વ પિત પિતાની ભાષામાં સતત રટણ કરી રહ્યા છે. સંસ્કૃત ભાષામાં “ જ ર મમ | હિન્દી ભાષામાં “ ઔર મેરા ” ગુજરાતી ભાષામાં “હું અને મારુ” મરાઠી ભાષામાં “ મા માનિ જાક્ષા” અંગ્રેજી ભાષામાં “I and My” | ગમે તેવા પ્રકારની ભાષા બોલનાર મનુષ્ય હોય, સર્વત્ર સર્વ જીવે પિત–પતાની ભાષામાં આને જ સતત અખંડ જાપના રૂપમાં રટણ કરી રહ્યા છે. જો કે પત–પતાની ભાષાની શબ્દ રચના ભિન્ન-ભિન હોય પરંતુ મમકારને અહંકારની જ માત્રા નિશ્ચિત છે. એ જ રાગછેષ રૂપ મેહની ભાષા છે એવું લાગે છે કે નવકાર મહામંત્રથી પણ વધારે આ શાશ્વત છે અને નવકારથી પણ વધારે અને સતત અખંડ જાપ-ટણ ચાલી રહ્યું છે. અર્થાત્ સર્વ જીવોને આ મોહ જાળ કેવું જકડી લીધું છે? સારા સારા ચકવતીની ઉપર પણ મેહરાજાનું એક ચકી શાસન ચાલી રહ્યું છે. અને જે કોઈ વિરલ વિભૂતિ આ મોહજાળથી છુટી ભાગી ગયા તે સીધા મેક્ષમાં પહોંચી ગયા. અનન્તના ધામમાં સ્થિર થઈ ગયા ! આ મોહજાળથી છુટવાને મંત્ર ઘણું સહેલું છે. તે પણ જ્ઞાનસારના આ પ્લાકના ઉત્તરાર્ધમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે બતાવી દીધું છે. એમણે કહ્યું કે જે મેહનો મંત્ર છે મ મમ બસ એના આગળ નિષેધ વાચી “રણ” લગાવી અર્થાત્ ઉંધે કરી જાપ શરૂ કરી દે. અર્થાત્ “ નાણું મમ” ! (“ન હું, નહી મારું”) (હીન્દીમાં) “ન ભૈ ને મે” ગુજરાતીમાં હું કેઈને નથી ને મારુ પણ કેઈ નથી” મરાઠીમાં “મિર ખાવા નાદી મન્ના હી ના ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org