Book Title: Papni Saja Bhare Part 13
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 3
________________ ૫૨૮ જડ-અજીવ તત્ત્વમાં કામ ! વણાના જે પુદ્ગલા પરમાણુએ છે તેને આત્મા ગ્રહણ કરીને કમ રૂપે પરિણામ પમાડે છે. હકીકતમાં કામ શ્ વણા એ કર્માંની કાચી ધાતુ છે તેમાંથી કર્યાં બને છે. કમ જેવી કે.ઈ તૈયાર વસ્તુ વિશ્વમાં અસ્તિત્વ ધરાવતી નથી પણ ચૌદ રાજલેાકમાં કામણવ જ્ઞાના પુદ્ગલા ઠાંસી ઠાંસીને ભરેલા છે તેમાંથી જીવ રાગ-દ્વેષની ચીકાશ વડે (કષાયથી) તે કામ વગણાના અમુક પુર્વાંગલામાં પ્રકૃતિ, સ્થિતિ. રસ દાખલ કરે છે અને તેટલા પ્રદેશે! પછી કમ અનીને આત્માની જોડે ક્ષીરનીરની જેમ એકમેક થઈ જાય છે અને ભવાંતરમાં પણ જીવની સાથે જાય છે. કર્મો બાંધીને જીવ ગમે ત્યાં ભાગી જાય તે પણ કમ તા એની સાથે જ રહે છે. લાખા ગાયમાં વાછરડુ જેમ પેાતાની માતાને શોધી કાઢે છે તેમ અનંતા જીવામાં પણ આપણા આંધેલા કર્યાં આપણને વિપાક ખતાવીને જ રહે છે. દુનિયામાં એ તત્ત્વને આપણે છેતરી શકતા નથી એક તે સવજ્ઞ ભગવાન અને ખીજુ' તત્ત્વ છે કમ સત્તા, આપણે અનુભવાણી, વિચાર અને વતન કરીએ અને શુભ કર્મ આંધી લઈએ એવું ત્રિકાળમાં નખને અને શુભ ચેાગ વડે પાપ પણ કદી ન બંધાય, આમ જેવા ભાવા થાય તેવુ' જ આલે. ખન કામણવ છ્ામાં થાય છે અને તે કમ બને છે. હા, પછી એમાં શુભાશુભ અધ્યવસાયથી સંક્રમણ, સ્થિતિઘાત, રસઘાત, અપવત્તના વિગેરે ફેરફાર જરૂરથી થઈ શકે છે નહિતર મેાક્ષમાર્ગ શી રીતે મનત? જીવ માક્ષ કેવી રીતે પામત ? પણ એક વખત તે કમનું અસ્તિત્ત્વ સ્વીકારવું જ પડે છે. સમસ્ત સંસાર ક`મય છે. જીવને કમની સાથે સૉંચાગ તે જ સંસાર છે અને કર્મ'ને સથા છુટકારો એટલે કે વિચાગ તે જ મેાક્ષ છે. આથી જીવના કની સાથે સચૈાગ થવાથી જ પુણ્ય-પાપ, આશ્રવ અને બંધતત્ત્વ વચમાં આવે છે અને આ કર્માંને આવતા અટકાવે તેને સવર તત્ત્વ કહેવામાં આવે છે. નવા કમ નુ આવાગમન સ`વરતત્ત્વ દ્વારા અધ કર્યાં પછી શેષ રહેલા કર્માંના ક્ષયનાશની પ્રક્રિયા નિર્જરા તત્ત્વના ઘરથી શરૂ થાય છે થાડા ઘેાડા કના ક્ષય થવા એ દેશ નિર્જરા છે, આંશિક નિર્જરા છે અને અંતમાં કર્માંના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને સર્વથા મુક્ત થઈને સર્વથા કરતિ થવુ એ જ માક્ષ છે. આ રીતે નવતાના કેન્દ્રમાં એકમેક મૂળભૂત ફ્રેન્ચ અથવા તત્ત્વ તે આત્મા છે, તે ચેતન છે. આમ આત્માને કેન્દ્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 42