Book Title: Pandav Charitra Granth Author(s): Shravak Bhimsinh Manek Publisher: Shravak Bhimsinh Manek View full book textPage 8
________________ - અથવા શ્રી પાંડવરાત્રિાનુક્રમણિકા ૬ આ ૧ પ્રથમ સર્ગમાં પાંડવોના પૂર્વજ જે સંતનું પ્રમુખ રાજાઓ થયા તેમનું વર્ણન કર્યું છે. ૧ થી ૪૫ સુધી. ૨ દ્વિતીય સર્ગમાં કૃષ્ણ જન્મ, નેમિ જન્મ, દ્વારકાં સ્થાપન અને યુધિષ્ઠિરને જન્મ ઈત્યાદિકનું વર્ણન કરવું છે . - ૪૬ થી ૭૫ ૩ તૃતીય સર્ગમાં લીમ, દુર્યોધનાદિકનાં જન્મ વર્ણન અને સર્વ કુમારનાં કલા પણ - સુદર્શનનાં વર્ણન કરાય છે ... • ૭૫ થી ૧૦૫ સુદ ૪ ચતુર્થ સર્ગમાં દ્રપદી સ્વયંવરનું સવિસ્તર વર્ણન કરવું છે એ ૧૦૫ થી ૧૨૨ ૫ પંચમ સર્ગમાં અર્જુનનું તીર્થયાત્રા વર્ણન અને યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કહ્યો છે . ૧૨૨ થી ૧૪૪ ૬ પર સર્ગમાં નલરાજાનું આખ્યાન, અને પાંડવોનું કૌરવોની સાથે વૃત વર્ણન કરાયું છે. ૧૪૫ થી ર૦૭ સુધો. ૭ સમ સર્ગવિષે લાક્ષાગૃહવિડંબન, અને ભીમે કરેલા બકાસુરનો વધ વર્ણન કરે છે. ૨૦૭ થી ૨૪૩ સુધી. ૮ અઠ્ઠમ સર્ગમાં કિરાતાર્જનીય યુદ્ધ, તલતાલ વધ ને કમલાહરણ એ ચરિત્રનાં વર્ણન કરયાં છે." • ૨૪૪ થી ૨૭૫ સુધી. ૯ નવમ સર્ગમાં દુર્યોધનમેચન અને કૃત્ય, ઉપદ્રવ નિવૃત્તીનાં વર્ણન કરેલાં છે . ર૭૫ થી ર૯૬ સુધી. ૧૦ દશમ સર્ગમાં વિરાટ નગરનેવિશે અવસ્થાન અને ગેગ્રહનું વર્ણન કરવું છે. ર૯૭ થી ૩૨૭ સુધી. G૧૧ એકાદશ સર્ગમાં દ્રપદ પુરોહિત એવા જે સંય, તેનાં અને શ્રીકૃષ્ણનાં દૂતત્વ વ- ર્ણન કરયાં છે. ” » ૩૨૮ થી ૩૫૪ સુધી. થી ૧૨ દિશસર્ગમાંસમક દૂતાગમનને પાંડવોએ યુદ્ધ કરવા સારૂ પ્રયાણ કરવું તેનું વર્ણન કર્યું છે. ૩૫૫ થી ૩૯૦ સુધી. S૧૩ ત્રદશ સર્ગમાં રવો અને પાંડવોનું યુદ્ધ વર્ણન કરવું છે ૩૯૧ થી ૪૭૮ સુધી. ૧૪ ચતુર્દશ સમાં જરાસંધ વધનું વર્ણન કર્યું છે. ” » ૪૭૮ થી ૫૦૦૨ સુધી. % ૧૫ પંચદશ સર્ગમાં ભીષ્મ સ્વર્ગારોહણનું વર્ણન કરેલું છે . ૫૦૨ થી ૫૧૧ સુધી. Sળો ૧૬ ડિશ સર્ગમાં શ્રીમન્નેમીનાથ વિવાહેપક્રમ અને કેવલ જ્ઞાનનો વર્ણન કરે છે. • ૫૧૧ થી ૧૩૬ સુધી, ૧૭ સપ્રદેશ સર્ગમાં દ્રૌપદીનું ધાતકી ખંથી પ્રત્યાહરણ ને દ્વારકા નગરીનું દાહ કથન કરવું છે •. ૫૩૭ થી ૫૬૩ સુધી, ૧૮ અષ્ટાદશ સર્ગમાં બલદેવ રવર્ગગમન, નેમિનાથ તિર્વાણું અને પાંડવ રાજર્થીના નિવણ વર્ણન કરયાં છે ૫૬૩ થી ૫૮૪ સુધી. ત્યાર પછી ગ્રંથ કર્તાની ગુરૂ પરંતરા વર્ણન કરેલી છે . ૫૮૫ થી ૫૮૮ સુધી, ઈતિ પાંડવ ચરિત્રાનુક્રમણિકા સમાપ્ત ••••••••••• છે ક ૧૮%) હેલી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 596