Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 7
________________ 5 જણાય છે કે, એમની ગુરૂ પરંપરાની શ્રેણી ઉપર મહાવિદ્વાનો અને શુદ્ધ માર્ગોનુસારીઓએંજ આરોહણ કરેલું છે માટે એ ગ્રંથકર્તા અને ગ્રંથ, સર્વ સમ્યકકી સુદ્ધ શ્રદ્ધાવાન પુરૂષને માન્ય છે એમાં સંશય નથી. આ ગ્રંથ મૂલ સંસ્કૃત ભાષાના પદ્યમાં છે, તે હમણાં સમયાનુસારે સર્વને ઉપયોગી થાય નહીં ) એમ જાણીને, સમયસૂચક ગુણજ્ઞ શેઠ કેશવજી નાયક તથા તેમના સુપુત્ર ચિરંજીવી શેઠ નરસીભાઈ કરાવજી જેમને આ ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો છે તેમના આશથી મેં ગુજરાતી ભાષામાં , ભાષાન્તર કરીને છપાવ્યું છે. તે સર્વ જિનધર્માવલંબી ભાઈઓને સ્વધર્મ ભાવ વૃદ્ધિકારક તથા ધર્મ, ] છે, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પદાર્થોને દેવાવાલો થાઓ. તથા સર્વ સજજનોને હું વીનંતિ કરૂં છું CS કે આ ગ્રંથનું અવલોકન કરે અને તેના શુભ ફલને પામો (અસ્તુ) ભીમસિંહ માણક. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 596