Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 12
________________ મહાઅંધકારને નાશ થાય છે એવી જે શ્રી વીર ભગવાનની કેલીઓ છે તે સદા સર્વદા જ્યવાન છે, Sછે વત્તે અર્થાત જિન શાસનની હમેશ વૃદ્ધિ થાઓ. આ પદ્યમાં પણ સ્તવનાત્મક મંગલાચરણ ? છે છે. અહીં સંબંધોતિશયોકિત અલંકાર છે તે આમ –વજ અને કેલિઓને સંબંધ નહી છતાં છે. પરસ્પર સંબંધ વર્ણન કરીને કેલીનું મહત્વ દર્શાવ્યું છે. અર્થ કથારંભ. ( પાંડવોનું ચરિત્ર જે પરમ પવિત્ર છે તે હું કહું છું જેનું શ્રવણ કચાથી લોકમાં હિતોપદે. ) શાર્થ થાય છે. પાંડવોના ચરિત્રનું જે વર્ણન કરવું તે કામ અતિકઠણ છે, માટે ક્યાં પાંડવોનું ચરિત્ર અને ક્યાં હું જબુદ્ધિ! જેમ પાંગળો માણશ મેરૂપર્વતની શિખર પર ચડવાની ઈચ્છા કરે તેમ હું મૂર્ખ એ પાંડવ ચરિત્રનું વર્ણન કરવાની ઈચ્છા કરું છું. તોપણ જેમ વાયુની શકિતથી આ પૃથ્વી પરની ધૂળ ઊડીને આકાશને વિષે જાય છે તેમ પાંડવોના પ્રતાપની આકર્ષણશક્તિથી મારું તો મન પ્રેરિત થયું થયું તે ચસ્ત્રિનું વર્ણન કરવાને ઉગવાન થાય છે. આ ભરત ક્ષેત્રને વિષે જેના મહાભ્યની શીમા નથી, સર્વ રાજાઓનું આદ્યસ્થાન, ( સર્વ તીર્થકરોમાં પ્રથમ તીર્થકર, એવા જે શ્રીકૃષભદેવ ભગવાન તે શ્રીનાભિરાજના ગૃહને વિષે ( ઉત્પન્ન થયા. એમને એક પુત્રો થયા તેઓમાં કુર નામે એક પુત્ર હતો. જેના નામથી લો પૃથ્વી ઉપર કુરુક્ષેત્ર આજ દિવસ પર્યંત વિખ્યાત છે. તે કુરૂને પુત્ર હસ્તિ એવા નામે મહા ) દાનશૂર થયો. એ હસ્તિ રાજાની રાજધાની હસ્તિનાપુરી હતી. જે હજી કાયમ છે ને તે આજે દિલ્હી એવા નામે ઓળખાય છે. એ નગરીનું નામ તે રાજાના નામથી જ પડયું છે. એ હસ્તિનાપુરીને વિષે જે પાણીનો પ્રવાહ ચાલતો હતો તે જાણે રાહના ભયથી બધા ચંદ્રમા ત એકઠા થઈ નાશી આવીને એ પાણીના પ્રવાહરૂપજ થયા હોયની! અથાત તે પાણી અતિ સ્વચ્છ હતું. એ નગરીને ફરતો એક કિલ્લો હતો અને તે કિલ્લાને ફરતી એક ખાઈ હતી તે ખાઈમાં જે પાણું ભર્યું હતું તે એવું તો નિર્મલ હતું કે તેમાં તે કિલ્લાનું પ્રતિબિંબ અરીશામાં I દેખાય તેમ દેખાતું હતું તે જાણે તે ખાઈના પાણીમાં પોતાની સુંદરતાજ જેતો હોયની! અને ? થત કિલ્લો અતિ રમણીય હતો અને તે ખાઈ પણ અતિ સારી હતી. એ હસ્તિરાજાના વંશરૂપ સમુદમાં કૌસ્તુભમણિ જેવા સ્તુતિપાત્ર અને મહા તેજશવી લક્ષાવધિ રાજાઓ ઉત્પન્ન થયા. એમ ક્રમે કરી જેને બીજા સર્વ સામંત રાજઓ જીત્યા, જેનો ચક્રવર્તિ જેવો તેજ હતું અને E પ્રથ્વીને વિષે જણે ઇજ અવતાર ધારણ કર હોયની! એ અનંતવીર્ય નામનો રાજા ઉત્પન્ન કરો ) થશે. એ અનંતવીર્ય રાજાને પુત્ર કૃતવીર્ય નામે રાજા થયો. એ રાજની બાહુનું બલ ઐવું ( کے کے Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 596