Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 11
________________ આ પદ્યમાં આ રહસ્ય છે. સમુદનું પાણી યદ્યપિ શ્વેત હોય છે તથાપિત દૂરથી કાળા જ વર્ણ જેવું દેખાય છે. તેના કોઈ કિનારા પ્રમુખ સ્થળમાં જ્યાં પ્રવાળા ઉત્પન્ન થાય છે ત્યાં તે રે છે. પ્રવાળાના અંકોનું પ્રતિબિંબ તે પાણીમાં પડ્યાથી કઈક રાતા રંગવાળું પાણી દીામાં આવે છે આ - ને તે પાણીની સાથે હલાયમાન હોવાથી ચમક મારે છે તેમ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શરીર કોડ શ્યામવર્ણ છે તેમના શરીરની જાલના ઉપદવથી રક્ષા કરવા સારૂ શ્રીધરણુંદ દવે નાગરૂપ ધારણ (D' કરીને મસ્તક ઉપર સાત કણો ધરી રાખી છે તે સમયે શ્રી પાર્શ્વનાથના શ્યામ શરીરના શ્યામ છે છે તેજ ઊપર તે નાગના કણોમાંની રક્ત મણીઓની કાંતિની કિરણોને ચલકાટ થતો હતો. ) છે. એમાં એવું સૂચન કરડ્યું છે કે, શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શરીર યદ્યપિ શ્યામ હતું તથાપિ તેને જ Sછે તેજ એટલો હતો કે તેમાં સર્પના મણિઓનું પ્રતિબિંબ પડતું હતું. એટલું તેજ તીર્થકર પદના છે પ્રભાવથી હતું. આ પદ્યમાં પણ સ્તવનાત્મકજ મંગલાચરણ છે એમાં દૃષ્ટાંતાલંકાર છે તે આવી જ રીતઃ– જેમ પરવાળાના અંકો સમુદમાં ચમકે છે તેમ નાગમણિના કિરણો શ્રી પાર્શ્વનાથ કો9) ભગવાનના શરીરના તેજમાં ચમકી રહ્યા છે. ચોથા લોકમાં ચોવીશમાં શ્રી મહાવીર સ્વામી વિષે મંગલાચરણ अनुष्टुप् वृत्तम् जयति वईमानस्य, जितदंभोलिवैभवाः॥ मोहांधतमसध्वंस, हेलयः सत्वकेलयः ॥ ४ ॥ અર્થ. જેઓએ વજના સામર્થ્યને છતિ લીધું છે, અને જે મેહરૂપ મહા અંધકારનો નાશ કરવાને સર્યો જેવી છે એવી શ્રીવર્લૅમાન સ્વામીની સત્વગુણ યુક્ત જે ક્રિયાઓ છે તે જ્યને પામો. | ૪ || આ પદ્યમાં આ રહસ્ય છે-જયારથી શ્રી મહાવીર સ્વામીએ ચારિત્ર લીધું ત્યારથી તે છે. મોક્ષગમન પર્યંત સંસારી જીવોનું ઉદ્ધારણ કરવાને અર્થે જે જે તેમના શરીર પ્રમુખવડે ક્રિ- ૧) યાઓ થઈ છે તે વજથી પણ વધારે સામર્થ્યવાન છે એટલે વજ એક શત્રુના શરીરનો નાશ કરે છે ૨ ને આ પ્રત્યેક ક્રિયારૂપ વજ અગણિત કર્મ શત્રુઓનો નાશ કરનાર છે. એથી જ વંજના સામ- રર ને જીતી લીધું એમ કહ્યું છે અને વજનું કૃત્ય તમો ગુણ મયી છે અને આ ક્રિયારૂપ વજનાં જ કત્યો સત્વ ગુણમયી છે. વળી એ પ્રત્યેક કેલિરૂપ કૃત્ય તે પ્રત્યેક સૂર્યરૂપ છે. જેમ સૂર્યના તો 9) ઉદયથી નિઃશેષ અંધકારને નાશ થાય છે તેમ એ પ્રત્યેક શુભકૃત્યરૂપ સૂર્યના પ્રકાશથી મોહરૂપ છે ૯૨૯ ( Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 596