________________
૧૯
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘આવશ્યક દિ' દ્વાર | ગાથા ૫૨૪-૫૨૫
અહીં વિશેષ એ છે કે સામાયિકના પરિણામમાં જે અન્યથારૂપ ભાવ થાય છે તેની શુદ્ધિ માટે શાસ્ત્રકારોએ આલોચના આદિ પ્રતિકારો બતાવ્યા છે. માટે જો આગારોપૂર્વક પચ્ચક્ખાણ ગ્રહણ કરવાથી સામાયિકના પરિણામનો બાધ થતો હોત તો શાસ્ત્રમાં આગારોના ગ્રહણના પ્રતિકારરૂપે આલોચના આદિ બતાવ્યાં હોત. પરંતુ આગારીપૂર્વક પચ્ચખાણ ગ્રહણ કરવાના વિષયમાં શાસ્ત્રમાં કોઈ પ્રાયશ્ચિત્ત કે આલોચનારૂપ પ્રતિકાર બતાવેલ નથી. તેથી સિદ્ધ થાય છે કે પચ્ચકખાણમાં રખાતા આગારો સામાયિકના નિરભિવંગ પરિણામમાં અન્યથારૂપ ભાવ કરતા નથી. //પ૨૪ll અવતરણિકા :
પચ્ચકખાણમાં આગારોનું આશ્રયણ કરવા છતાં પણ સામાયિકના મૂળ પરિણામનો બાધ કેમ થતો નથી, એને જ વિશેષથી સ્પષ્ટ કરે છે – ગાથા :
ण य पढमभाववाघाय मो उ एवं पि अविअ तस्सिद्धी ।
एवं चिअ होइ दढं इहरा वामोहपायं तु ॥५२५॥ અવયાર્થ :
ય પદમાવવાથી અને પ્રથમભાવનો વ્યાઘાત થતો નથી=સામાયિકરૂપ પ્રથમ ભાવની બાધા થતી નથી. પર્વ વિઝ અને આ રીતે પણ=અપવાદના આશ્રયણમાં પણ, તસિદ્ધી તેની સિદ્ધિ છે= સામાયિકરૂપ પ્રથમભાવની વિશેષથી નિષ્પત્તિ છે. વં વિક=આ રીતે જ=અપવાદના આશ્રયણમાં જ, (સામાયિક) ૮ રોડ્ર=દઢ થાય છે, ફરી વળી ઇતરથા=અપવાદવાળા પચ્ચકખાણના અનાશ્રયણમાં, વીમોરપાયં તુ=વ્યામોહપ્રાય જ થાય સામાયિક મૂઢતાવાળું જ થાય. * “ો' એ પ્રકારનો નિપાત પાદપૂર્તિમાં છે. ગાથાર્થ :
સામાચિકરૂપ પ્રથમભાવનો વ્યાઘાત થતો નથી, અને અપવાદનું આશ્રયણ કરવામાં પણ સામાયિકરૂપ પ્રથમ ભાવની વિશેષથી સિદ્ધિ છે. અપવાદના આશ્રયણમાં જ સામાયિક દૃઢ થાય છે, વળી અપવાદવાળું પચ્ચકખાણ ગ્રહણ કરવામાં ન આવે તો સામાયિક મૂઢતાવાળું જ થાય. ટીકા :
व्याख्या पूर्ववत् ॥५२५॥
३. अपवादाश्रयणेऽपि न मूलभावबाधा भवतीत्येतदेव सविशेषं दर्शयन्नाह -
न च नैव, प्रथमभावव्याघात: आद्याध्यवसायबाधा प्रत्याख्यानपक्षे सामायिकबाधा सुभटपक्षे जयाध्यवसायबाधा, मो इति निपातः पादपूरणे, तुशब्दः पुनरर्थः तत्सम्बन्धश्च दर्शयिष्यते, एवमपि अनन्तरोक्तापवादाश्रयणेऽपि, अपिचेत्यभ्युच्चये, तत्सिद्धि:=प्रथमभावस्य विशेषतो निष्पत्तिः, एवमेव अपवादाश्रयण एव, भवति जायते, दृढम् अत्यर्थं, आकारवत्प्रत्याख्यानाश्रयणस्य तदुपायत्वात् रिपुविजये प्रवेशादिभजनाया इवेति । इतरथा पुन: अपवादवत्प्रत्याख्यानानाश्रयणे पुनः, व्यामोहप्रायं तु मूढताप्रख्यमेव, सामायिकं सुभटस्य विजयाध्यवसानं वा भवेद्, उपायत एव तत्सिद्धेरिति गाथार्थः ॥पंचाशकटीका-२३।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org