________________
૨૪૦
પ્રતિદિનક્રિયાવસ્તક 'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૫૮૨, ૫૮૩-૫૮૪
અન્વયાર્થ :
તિવરિપરિમાસ ત્રણ વર્ષના પર્યાયવાળાને જગાવીરપપ્પાનં–આચારપ્રકલ્પ નામનું અધ્યયન (વંચાવે છે.) સનં ૩૩રિસર–વળી સમ્ય ચાર વર્ષવાળાને ફૂગાવું નામ સંબં=સૂત્રકૃત નામનું અંગ (વંચાવે છે.) * “તિ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ :
ત્રણ વર્ષના પર્યાયવાળા સાધુને જ આચારપ્રકલ્પ નામનું અધ્યયન વંચાવે છે, વળી ચાર વર્ષવાળા સાધુને સૂત્રકૃત નામનું અંગ વંચાવે છે. ટીકાઃ
त्रिवर्षपर्यायस्यैव, नारतः,आचारप्रकल्पनाम निशीथाभिधानम् अध्ययनं, वाच्यत इति क्रिया योजनीया, चतुर्वर्षस्य तु सम्यग् अस्खलितस्य सूत्रकृतं नाम अङ्गं द्वितीयमिति गाथार्थः ।।५८२॥ ટીકાર્ય
ત્રણ વર્ષના પર્યાયવાળાને જ, એ પહેલાં નહિ, આચારપ્રકલ્પના નામવાળું નિશીથના અભિધાનવાળું, અધ્યયન વંચાવાય છે, વાતે એ પ્રકારની ક્રિયા યોજવી. વળી સમ્યઅસ્મલિત, ચાર વર્ષના પર્યાયવાળાને સૂત્રકૃત નામનું બીજું અંગ વંચાવાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. I૫૮રો
ગાથા :
दसकप्पव्ववहारा संवच्छरपणगदिक्खिअस्सेव । ठाणं समवाओ त्ति अ अंगेए अट्ठवासस्स ॥५८३॥ दसवासस्स विआहो एक्कारसवासयस्स य इमे उ।
खुड्डियविमाणमाई अज्झयणा पंच नायव्वा ॥५८४॥ અન્વયાર્થ :
રસપ્રવ્યવહાર=દશાકલ્પવ્યવહાર સંવછરૂપપરિવિઝસેવકસંવત્સર પંચકના=પાંચ વર્ષના, દીક્ષિતને જ, તાઈ સમવામો મત્તિ=સ્થાન અને સમવાય, એ પ્રકારનાં મો=આ બે અંગ ડ્રવાસ આઠ વર્ષવાળાને, વિમારો વાસ ચ=અને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ દશ વર્ષવાળાને છે અને આ પુgિયવિમાપમાડું–શુલ્લિકા વિમાનાદિ પર ગયUI[=પાંચ અધ્યયનો પરિવાર સ્મ=અગિયાર વર્ષવાળાને નાથદ્વા=જાણવા.
ગાથાર્થ :
દશાકાવ્યવહાર પાંચ વર્ષના દીક્ષિતને જ, સ્થાન અને સમવાય, એ પ્રકારનાં આ બે અંગ આઠ વર્ષવાળાને, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ દશ વર્ષવાળા સાધુને, અને આ સુલ્લિકા વિમાનાદિ પાંચ અધ્યયનો અગિયાર વર્ષવાળા સાધુને જાણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org