Book Title: Panchvastuk Prakaran Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 264
________________ ૨૪૫ પ્રતિદિનક્રિયાવસ્તુકાર'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા પ૯૦-પ૯૧ કહેવાયું, તે તેના મUUહિ=અન્યથા વિદ્યા=વિધાનમાં મામં મહીપાવો=આજ્ઞાભંગરૂપ મહાપાપ થાય છે. ગાથાર્થ : કેવલજ્ઞાન દ્વારા તત્ત્વથી જાણીને જે કેવલી વડે કહેવાયું, તેના અન્યથા વિધાનમાં આજ્ઞાભંગરૂપ મહાપાપ થાય છે. ટીકા : यत्केवलिना भणितं उपधानादि केवलज्ञानेन तत्त्वतो ज्ञात्वा, तस्यान्यथा विधाने = करणे आज्ञाभङ्गः केवलिन: महापापो, भगवदश्रद्धानादिति गाथार्थः ॥५९०॥ ટીકાર્ય : કેવલજ્ઞાન દ્વારા તત્ત્વથી જાણીને જે કેવલી વડે કહેવાયું છે, તેના અન્યથા વિધાનમાં-કરણમાં, કેવલીની આજ્ઞાના ભંગરૂપ મહાપાપ થાય છે; કેમ કે ભગવાન ઉપર અશ્રદ્ધાન છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. પ૯oll અવતરણિકા : एवमाज्ञादोषः, अनवस्थादोषमाह - અવતરણિકાર્ય : આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, આજ્ઞાભંગદોષ થાય છે. હવે અનવસ્થાદોષને કહે છે – ગાથા : एगेण कयमकज्जं करेइ तप्पच्चया पुणो अन्नो । सायाबहुलपरंपर वोच्छेओ संजमतवाणं ॥५९१॥ અન્વચાર્કઃ =એક વડે મí અકાર્ય યંકકરાયું, તUશ્વય પુ તેના નિમિત્તે વળી મત્રો=અન્ય = (અકાર્યો કરે છે. (એ રીતે) સાયાવદુન્નપરંપરશાતાબહુલની પરંપરાથી સંમતવાdi=સંયમ અને તપનો વો છે =વ્યવચ્છેદ થાય છે. ગાથાર્થ : એક વડે અકાર્ય કરાયું. તેના નિમિત્તે વળી અન્ય અકાર્ય કરે છે. આ રીતે શાતાબહલની પરંપરાથી સંયમ અને તપનો વ્યવચ્છેદ થાય છે. ટીકા : एकेन कृतमकार्यं केनचित्संसाराऽभिनन्दिना, करोति तत्प्रत्ययं तदेव पुनरन्यः संसाराऽभिनन्द्येव, एवं सातबहुलपरम्परया प्राणिनां व्यवच्छेदः संयमतपसोः शुद्धयोरिति गाथार्थः ॥५९१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322