Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust

View full book text
Previous | Next

Page 146
________________ ૧૩૯ પંચપ્રતિક્રમણ સૂત્ર જનમ સફળ હોય તેહનો જે એ ગિરિ વંદે; સુજસ વિજય સંપદ લહે, તે નર ચિર નંદે. વિમલા ૫ જ શ્રી સિદ્ધાચલજીની થોચ જ શ્રી શત્રુંજય મંડણ, ઋષભ જિણંદ દયાળ, મરુદેવા નંદન વંદન કરું ત્રણ કાળ; એ તીરથ જાણી, પૂરવ નવાણું વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર. ૧ જ સામાન્ય જિન સ્તવન જ આજ મારા પ્રભુજી! સામું જુઓને, “સેવક' કહીને બોલાવો રે; એટલે હું મનગમતું પામ્યો, રૂઠડાં બાળ મનાવો, મારા સાંઈ રે, આજ૦ ૧ પતિતપાવન શરણાગત વત્સલ, એ જશ જગમાં ચાવો રે; મન રે મનાવ્યા વિણ નહિ મૂકે, એહિજ માહરો દાવો. મારા૦ ૨ કબજે આવ્યા હવે નહિ મૂકું, જિહાં લગે તુમ સમ થાઉં રે; જો તમ ધ્યાન વિના શિવ લહીએ, તો તે દાવ બતાવો. મારા૦ ૩ મહાગોપ તે મહાનિર્ધામક, એવાં એવાં બિરુદ ધરાવો રે; તો શું આશ્રિત ઉદ્ધરતાં, બહુ બહુ શું કહાવો. મારા૦ ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158