Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust

View full book text
Previous | Next

Page 157
________________ ૧૫૦ પંચપ્રતિક્રમણ સૂત્ર ચઉપગમાંહે જેમ કેસરી મોટો, હા. ખગમાં ગરૂડ તે કહીએ રે; નદીમાંહે જેમ ગંગા મોટી, નગમા મેરૂ લઇએ રે. પજુ. તમે... ૩ ભૂપતિમાં ભરતેશ્વર ભાખ્યો, .હા. દેવમાંહે સુરઇન્દ્ર રે; સકલ તીરથમાં શેત્રુંજો દાવો, ગ્રહગણમાં જેમ ચન્દ્રરે પ. તમે... ૪ દશરા દીવાળીને વળી હોળી, હા. અખાત્રીજ દીવાસો રે, બળેવ પ્રમુખ બહુલા છે બીજાં,પણ એ નહિં મુક્તિનો વાસોર, પ. તમે. ૫ તે માટે તમે અમર પળાવો, હા. અઢાઈ મહોત્સવ કીજે રે, અઠ્ઠમ તપ અધિકાઈયે કરીને, નરભવ લ્હાવો લીજે રે. પજ.તમે.... ૬ ઢોલ દદામા ભેરી ન ફેરી, વહા. કલ્પસૂત્રને જગાવો રે, ઝાંઝરનો ઝમકાર કરીને ગોરીની ટોળી મળી આવોરે. પ. તમે. ૭ સોનારૂપાને ફુલડે વધાવો, .ઠા. કલ્પસૂત્રને પૂજો રે, નવ વખાણ વિધિએ સાંભળતા પાપ મેવાસી છૂજયારે પજુ. તમે.... ૮ એમ અઢાઈ મહોત્સવ કરતાં, હા. બહુ જન જગ ઉધ્ધરીયા રે, વિબુધ વિમલ વર સેવક એહથી નવ નિધિ ઋદ્ધિ સિદ્ધિ વરીયા રે. પ. તમે. ૯ * * * * શ્રી પર્યુષણ પર્વની થાય જિન આગમ ચી પરવી ગાઇ, ત્રણ ચોમાસી ચાર અઠ્ઠાઈ પજુસણ સવાઈ. તે એ શુભ દિન આવ્યા જાણી, ઊઠો આળસ ઝંડો પ્રાણી, ઘર્મની નીક મંડાણી, પોસહ પડિક્કમણા કરો ભાઈ, માસખમણ પાસખમણ અઠ્ઠાઈ કલ્પ અઠ્ઠમ સુખદાઇ. દાન દયા પૂજા દેવસૂરિની વાચના સુણીએ કલ્પ સૂત્રની, આશા વીર જિનવરની. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158