Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust

View full book text
Previous | Next

Page 156
________________ ૧૪૯ પંચપ્રતિક્રમણ સૂત્ર સાધુ ઘણો તપીયો હતો, ધરતો મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકોશિયો નાગ. કડવાં૦ ૩ આગ ઊઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે; જળનો જોગ જો નવિ મળે, તો પાસેનું પરજાળે. કડવાં) ૪ ક્રોધતણી ગતિ એહવી, કહે કેવળનાણી; હાણ કરે જે હેતની, જાળવજો એમ જાણી. કડવાં) ૫ ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજો ગળે સાહી; કાયા કરજો નિર્મળી, ઉપશમરસ નાહી. કડવાં૬ * * * * શ્રી પર્યુષણ પર્વનું – વંદના પ્રણમું શ્રી દેવાધિદેવ; જિનવર શ્રી મહાવીર; સુરનર સેવે શાંત દાંત, પ્રભુ સાહસ ધીર..... પર્વ પર્યુષણ પુન્યથી, પામી ભવિ પ્રાણી, જૈન ધર્મ આરાધીયે સમક્તિ હિત જાણી,..... ૨ શ્રી જિન પ્રતિમા પૂજીએ, કીજે જન્મ પવિત્ર; જીવ જતન કરી સાંભળો, પ્રવચન વાણી વિનીત..... ૩ * * * * શ્રી પર્યુષણ પર્વનું સ્તવન સુણજો સાજન સંત, પજુસણ આવ્યા રે; તમે પુણ્ય કરો પુણ્યવંત, ભવિક મન ભાવ્યા રે. ૧ વિર જિનેશ્વર અતિ અલસર, વહાલા મારા પરમેશ્વર એમ બોલે રે, lai પર્વમાહે પજુસણ મોટા અવર ન આવે તસ તોલાર પજુ તમે.. rar org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158