Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust
View full book text
________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૧૪૦
જ્ઞાનવિમલ ગુરુનામ મહાનિધિ, મંગલ એહિ વધાવો રે; અચળ અભેદપણે અવલંબી, અહોનિશ એહિ દિલ ધ્યાવો.
મારા ૫
• શ્રી આદિનાથ ભગવાનનું સ્તવન પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, જાસ સુગંધી રે કાય; લ્પવૃક્ષ પરે તાસ, ઇન્દ્રાણી નયન જે,
ભૃગ પરે લપટાય. ૧
રોગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ; તેહથી પ્રતિહત તેહ, માનું કોઇ નવિ કરે,
જગમાં તુમ શું રે વાદ. ૨
વગર ધોઇ તુજ નિરમળી, કાયા કંચન વાન; નહીં પ્રસ્વેદ લગાર, તારે તું તેહને,
જે ધરે તારું ધ્યાન. ૩
રાગ ગયો તુજ મન થકી, તેહમાં ચિત્રન કોય; રુધિર આમિષથી, રાગ ગયો તુજ જન્મથી,
દૂધ સહોદર હોય. ૪
શ્વાસોશ્વાસ કમલ સમો, તુજ લોકોત્તર વાત; દેખે ન આહાર-નિહાર, ચરમ ચક્ષુ ધણી,
એહવા તુજ અવદાત. ૫
ચાર અતિશય મૂળથી, ઓગણીશ દેવના કીધ; કર્મ ખપ્યાથી અગ્યાર, ચોત્રીશ એમ અતિશયા,
‘સમવાયાંગે’ પ્રસિદ્ધ.
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158