Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust

View full book text
Previous | Next

Page 149
________________ પંચપ્રતિક્રમણ સૂત્ર ૧૪૨ તું નાયક તું શિવસુખ-દાયક, તું હિતચિંતક તું સુખકંદ; તું જનરંજન તું ભવભંજન, તું કેવલ-કમલા-ગોવિંદ. જય. ૩ કોડિ દેવ મિલકે કર ન શકે, એક અંગૂઠ રૂપ પ્રતિ છંદ; ઐસો અદ્ભુત રૂપ તિહારો, બરસત માનું અમૃતકો બુંદ. જય. ૪ મેરે મન મધુકરકે મોહન, તુમ હો વિમલ સદલ અરવિંદ; નયન ચકોર વિલાસકર તું હૈ, દેખત તુમ મુખ પૂરનચંદ. જય. ૫ દૂર જાવે પ્રભુ! તુમ દરિશનસે, દુઃખ-દોહગ-દારિદ્ર-અઘ-દંદ; વાચક જશ કહે સહસ તે તુમ હો, જે ગાવે તુમ ગુનકે વૃંદ. જય. ૪ શ્રી મહાવીર સ્વામી ભગવાનનું સ્તવન સિદ્ધારથના રે નંદન વિનવું, વિનતડી અવધાર; ભવમંડપમાં રે નાટક નાચિયો, હવે મુજ દાન દેવશવ... હવે મુજ પાર ઉતાર. સિદ્ધા૦ ૧ ત્રણ રતન મુજ આપો તાતજી, જિમ નાવે રે સંતાપ; દાન દિયતા રે પ્રભુ કોસર કિસી?, આપો પદવી રે આપ. સિદ્ધા૦ ૨ ચરણ અંગુઠે રે મેરુ કંપાવિયો, મોડ્યાં સુરનાં રે માન; અષ્ટ કરમના રે ઝઘડા જીતવા, દીધાં વરસી રે દાન. સિદ્ધા૦ ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158