Book Title: Paia Vinnana Kaha Part 01 Author(s): Vijaykastursuri Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir View full book textPage 241
________________ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ એ પ્રમાણે સુખની ઈરછાવાળા માણસે ન્યાયપૂર્વક દ્રવ્ય ઉપાર્જનમાં હર હંમેશ ઉદ્યોગ કરવો જોઈએ. ઉપદેશ–ન્યાય અને અન્યાયના દ્રવ્યનું શુભાશુભ ફલા જાણુંને કલ્યાણની ઈછાવાળા જીવોએ ન્યાયથી ઉપાર્જન કરવામાં પ્રવૃત્તિ કરવી જોઈએ,Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254