Book Title: Paia Vinnana Kaha Part 01
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 245
________________ ૨૦૦ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ઉપદેશ-તત્ત્વો બેધ આપનાર બ્રાહ્મણ અને ભીલનું ઉદાહરણ સાંભળીને હમેશા યત્નપૂર્વક અત્યંત નિર્મળ એવી ભાવભકિત કરવી જોઈએ. ભાવભક્તિ ઉપર ભીલની ત્રેપનમી કથા પૂરી થઈ.

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254