Book Title: Paia Vinnana Kaha Part 01
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 249
________________ ૨૦૪ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ એવા તે આમ વિચાર કરશે—“બળવાનથી પણુ દુળ ગરીબ લેાક પીડાય છે'' એમ વિચરતા લઘુકમી તે જાતિસ્મરણ પામશે ત્યાર બાદ રાજ્ય ત્યજીને દીક્ષા લેશે. નિરતિચાર ચારિત્ર પાળીને સ્વર્ગે જશે. ત્યાંથી વીને અયાધ્યા નગરીમાં ઉચ્ચ કુળમાં જન્મ પામીને બાલ્યાવસ્થામાં સંયમ લઈને શક્રાવતાર ચૈત્યમાં કેવલજ્ઞાન પામીને અનુક્રમે માક્ષસુખ પામશે.” " આ પ્રમાણે શ્રી વીર જિનના વચનને સાંભળીને અરે ધર્મને પ્રભાવ' એમ પ્રશંસા કરીને લેાકાએ વીરપ્રભુની પાસે યથાશકિત વ્રત, નિયમ, અભિગ્રહ ધારણ કર્યા. ત્યારબાદ પ્રભુને નમીને બધા પોતપોતાને સ્થાને ગયા. શ્રી મહાવીર દેવે પણ ખીજે સ્થાને વિહાર કર્યાં. ઉપદેશ—વીર્ જિનની પૂજાની ભાવનાથી ઉજ્વલ એવું દુ તા નારીનું દૃષ્ટાંત સાંભળોને હું ભવ્ય વા ! સારી ભક્તિપૂર્વક જિનપૂજનમાં ઉદ્યમ કરો. દ્રષ્યપૂજામાં દુર્ગંતા નારીની ચાપનમી કથા પૂરી થઈ.

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254