Book Title: Paia Vinnana Kaha Part 01
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 248
________________ દ્રવ્યપૂજામાં દુર્ગીતા નારીની કથા ૩૦૩ કૃતપુછ્યા છુ, અને બધી રીતે ભાગ્યશાલિની સુભગા છું. જન્મનુ' અને જીવનનુ ફુલ આજે મળ્યું, જે કારણથી મે વિશ્વમાં વિશ્વપતિ એવા મહાવીરસ્વામીને જોયા, તેને હું વાંદીશ, પૂજશ અને તેના મુખથી ધમ સાંભળીશ.” ઇત્યાદિ મોઢું ઉચું રાખી ધ્યાન કરતી તે પણ સ્ખલિત થવાથી શુભ ધ્યાન સહિત મરણ પામીને સૌધર્મ દેવલાકમાં દેવ થયા. જમીન ઉપર પડેલી વૃદ્ધાને જોઈ ને તેણીને મૂર્છા પામેલી માનતા જિતારિ રાજાએ પાણી વડે સિંચન કરાવ્યું. સ્ફુરણ રહિત તેને મરેલી જાણીને અગ્નિ વર્ડ સસ્કાર કરાવાવ્યા. ત્યારબાદ સમાસરણમાં જઈને, ત્રણ પ્રદક્ષિણા કરીને, જ્ઞાતપુત્ર મહાવીરને વાંદે છે. અને પછી બધા સાધુઓને વાંદે છે. ત્યારબાદ દેશના સાંભળી. પછી બે હાથ જોડીને રાજાએ પૂછ્યુ હે પ્રભુ ! આ વૃદ્ધા મરીને કયાં ઉત્પન્ન થઈ ? મઙાવીર કહે છે આ દુતા નારી મૃત્યુ પામીને સૌધમ દેવ લાકમાં દેવ થઈ છે. અધજ્ઞાનથી પૂર્વ ભવ જાણીને મને નમવાને અહીં આવેલ છે. તારી આગળ રહેલ, માટી બુદ્ધિથી શાભતા આ દેવ જાણવા. ફરી રાજાએ પૂછ્યું “ જીવન પત ધર્મ સેવ્યા વિના આ દેવપણું કેમ પામી ? ” પ્રભુ કહે છે જિનપૂજા કરવાની ભાવનાથી આ વૃદ્ધા દિવ્ય એવી દેવની ઋદ્ધિને પામી છે. આમ સાંભળીને દરેક વિસ્મયથી વિકસિત લાચન“ અરે પૂજા કરવાની ભાવના પણ મહાકલવાળી છે ” એમ કહે છે. ભગવાન પણ ખાલે છે, સુપાત્રના વિષયમાં ઘેાડા પણ શુભ ભાવ માણસાને ફલની પર’પરા આવે છે. જેથી, પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવ આ વૃદ્ધાનું શુભ ભાવને વધારેવાપુ ભધિ વ્યતિકર સાંભળે..— tr વાળા, આ ડેાશીના જીવ પૂર્વના માથી દેવલાકના સુખને અનુભવીને ત્યાંથી ચ્યવીને કનકપુરમાં કનકધ્વજ રાજા થશે. અખંડ શાસનવાળુ રાજ્ય પાળતા એકવાર સર્પ વડે ગળાતા દેડકાને, તેને ટીટેડી વડે, ટીટાડીને અજગર વડે ગળી જતા જોઈને ઉત્પન્ન થયેલ શુદ્ધ અદ્દિવાળા

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254