Book Title: Padsangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Lallubhai Raiji Zaveri Ahmedabad

View full book text
Previous | Next

Page 187
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ પતિવ્રતા પતિવૃતકું જાણે, કુલટા લાતે ખાતી. ભયા. ૧ શાબ્દિક તાર્કિક પડિત છાકે, તે પણ ત્યાં થઈ થાકે; શબ્દતીર પણ જ્યાં નહિ પહોંચે, શબ્દવેધીનાં તાકે. ભયા. ૨ ગર્ભ માંહિ તે બેલતાને, બહિર જન્મ તબ ભૂગે; મૂગે ખાયા ગેળ ઉસકી, બાત કબુ ન કરૂંગે. ભયા-૩ જાણે સાતે કબુ ન કહેવે, પરમારથ તસ સયા; બુધ્ધસાગર સદગુરૂ સંગે, પક્ક રહે નહિ કા. ભયા. ૪ માણસા. શાન્તિઃ લગા કલેજે છંદ ગુરાકારે–એ રાગ. પદ. ૨૨૧ શૂરાની ગત શુરા જાણેરે, ત્યાં કાયર થરથર કંપે; કથા પુરાણી બહુ કરેરે, રામ રામ કરે જ છે; પરમારથ પામે સે પૂરા, નહીં વળે કઇ ગપે. શૂરાની૧ અવિહડ પ્રીત પતિ શું લાગી, નિદ્રા ગઈ અબ જાગી; જલ બીન મિને રહે ન વિખર્ટ, રાગ ગયે પણ રાગી. ૨ કાન આંખ બિન મારે વાહૂમ, સુણ ને વળી નિરખે; રૂપાતીત પણું હારે સ્વામી, રૂપારૂપીકું પરખે. શૂરાની, ૩ સહજ સ્વભાવે અનુભવ રસકું, પીતાં ચઢે ખુમારી; બુદ્ધિસાગર કોટિ પ્રયત્ન, ઉતરે નહી ઉતારી. શરાની ક માણસા. શાંતિ -LOK ------ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213