Book Title: Padsangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Lallubhai Raiji Zaveri Ahmedabad

View full book text
Previous | Next

Page 203
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir एर કાયા પુદગલ રોગ લેશ્યાથી ન્યારે, શક્તિ અનંતને શું સ્વામી; . બ્રહ્મા શંકર શિવ વિષ્ણુ છે આતમ, નામ રહિત હું અનામીરે. ઈને ૨ શબ્દ ભેદને ઝઘડો ચાલી, અર્થથી તવ મેં તાર્યું; છાશે ભરમાયાં દુનિયામાં દર્શન, સાત નથી મેં તે જાયું રે. જોઈને ૩ ધન્ય ગુરૂ જેણે ભેદ બતાવીને, અત્તરની શકિત જણાવી; બુદ્ધિસાગર હવે ભૂલું ન ભવમાં, પામીને તેક રૂડી આવીરે. જોઈને જ (હવે મને હરિ નામશું નેહ લાગે–એ રાગ છે. પદ, આત્મસ્વરૂપ કૃષ્ણનું ગાન. રમજે રંગે કૃણજી (ચેતન) રંગમાં રાચી, સમજીને વાત આતે સાચી. રમો અસંખ્ય પ્રદેશી આર્ય ક્ષેત્રમાં, સુમતિ યશોદાના જાયા; વિવેક નંદના તનુજ સહાય, સમતા ત્રિજ દેશે આયારે. રમજટ 1 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213