Book Title: Padsangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Lallubhai Raiji Zaveri Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગા કલેજે છંદ ગુરાકારે–એ રાગ.
૫૬.
સ
ભિક્ષુક હેાકર કરી ભવાઇરે, ઠેર ઠેર આશા કીધ સગાઇ, ભટકત ભટકત ભૂલો પડિચેા, ઠામ સ્થિર નહીં ડરીયા; રાજા પોતે ભિક્ષુક ભ્રમણા, બુદ્ધિ દુઃખને દરિયા ભિક્ષુ॰૧ માગે તેને કદી ન મળશે, મળશે તે નવી રહેશે; આપ આપકા ખાજે ઘટમાં, આનન્દ અનહદ લેશે.ભિક્ષુ૩ ધ્યાન સમાધિ ધટમે લાગે, ક્ષુધા પીપાસા ભાગે; રંગાએ તે કદી ન રાગે, શ્વાસેાશ્વાસે જાગે. ભિક્ષુક ૩ આશા તૃષ્ણા ોર હટાવી, ચિત્ત નિજદમાં રાખે; બુદ્ધિસાગર ભિક્ષુક સચ્ચા, અનુભવ અમૃત ચાખે. ભિ૦ ૪
માણસા.
For Private And Personal Use Only
શાન્તિઃ
લગા કલેજે છેદ સુરેકારે-એ શગ
૫.
૨૧૩
ઘટ ખેાજ્યા બિન પાર ન આવેરે, દોડત દોડત મનની દોટે; પુસ્તક શાધ્યા વાયુ રાખ્યા, પડી ખબર નહીં ધરકી; સદ્દગુરૂ સગે રહેા ઉમંગે, લહેા ખબર અન્દરકી. જ્યાં ત્યાં માથુ’ મારીનેરે, ભૂલ્યા ભમે પર ઘેર; પરમાં નિજને શેાધવારે, અહે। મહા અન્ધેર.
ઘટ૦ ૧
ધર૦૧

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213