Book Title: Padsangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Lallubhai Raiji Zaveri Ahmedabad

View full book text
Previous | Next

Page 193
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦ નામ અરિહંત અક્ષર સ્થાપનાજી, મૂર્તિ પણ લેખાય; પ્રતિમા અરિહંત શબ્દ સામ્યતાજી, ત્યાગ ગ્રહણ કેમ થાય. અનંત. ૩ ભાવ જીનેશ્વર ભાવી વન્દીરે, શ્રી લેગસ્સ મઝાર; રૂષભાદિક વારે જીન દ્રયથીરે, આરોપણ સુખ સાર. અને તેo 5 કારણ કાર્યપણે અવકીએજી, ભાવ નિક્ષેપા હેત; કારણ વિણ કારજ કહે કેમ હવેજી, વાચક વાચ્ય સંકેત. અનંત ૫ સસ્તુ ચઉ નિક્ષેપે ખરીજી, પુષ્ટાલંબન હોય; ઉપાદાન શુદ્ધિ પ્રતિમા થકીજી, કરો ન સંશય કોય. અનંતે ૬ મનવૃત્તિ જેવી મનની હુવેજી, તેવી ફળની આશ; ઉપાદાન શુદ્ધિ ભવિજીવની, નિમિત્ત કારણ ખાસ અનંત૭ નામ નામ શ્રી વીરનું માહરેજી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213